________________
વર્ષ ૧૧ અ’૪-૫-૬ : તા. ૧૫-૯-૯૮ :
તમામ હકિક્ત કહેતા ગુરૂદ્રોણને રાજભવનમાં ખેલાવી સુવર્ણના સમૂહથી સત્કારી વિદ્યા ભણાવવા કુમારાને સોંપ્યા.
એક પછી એક વિદ્યાએ શીખવતા ગયા. પણ આધાર પ્રમાણે વિદ્યા ભિન્નભિન્ન રીતે કુમારામાં પરિણામ પામી. ઋણુ તથા અજુ ન ગુરૂ પાસેથી સમાન રીતે વિદ્યા શીખ્યા છતાં ઋણુ અર્જુન તરફ મત્સરી થયેા. જ્યારે અર્જુન ગુરૂ તરફ અત્યંત વિનયી થયા. આથી ગુરૂએ ઉપદેશેલી વિદ્યા તા અજુ ન શીખી જ ગયું. પણ નહિ ઉપદેશેલી પણ ગુરૂની શુશ્રુષાથી શીખી ગયે..
અજુ નની શ્રેષ્ઠ શુશ્રુષાથી પ્રસન્ન થયેલા ગુરૂ દ્રોણે અર્જુનને વચન આપ્યું કેહે પા ! હું તને આ જગતના શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ.'
ગુની આવી પ્રસન્નતાએ તથા અર્જુનની ધનુષ્કળાની ચાતુરીએ દુર્યોધનના હૃદયમાં ઇર્ષ્યાની આગ સળગાવી. આખરે ક-દુર્ગંધનની મૈત્રી બધાઈ,
: ૧૧
*
વિ જ્ઞ સિ
*
જે યાત્રિકે ચામાસામાં પણ તિર્થાથિરાજ શત્રુ'જય ગિરિરાજ ઉપર જાય છે. તેઓને સાથી જાણ કરવામાં આવે છે કે પૂ.શ્રી દાદાજીના દેરાસરના ગભારામાં તથા દાદાજીની ટુંકમાં મુખ્ય જિનાલયેામાં એપકામ તથા સફાઇ કામ કરવાનું હાવાથી.
ભાદરવા સુદે ૭ તા. ૨૯-૮-૯૮ ઘી
આસા સુદ ૬ તા. ૨૭–૯–૯૮ સુધી
પુજ્ય ઠાદાજીના દેરાસરમાં તથા મોટી ટુÝના અન્ય મુખ્ય જીનાલયેામાં યાત્રિક થી સેવાતુજા થઈ શકશે નહિ. તેની આથી દરેક યાત્રિકાને જાણ કરવામાં આવે છે,
શેઠ આણંદજી કલ્યાણજી-પાલીતાણા