________________
શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલારદેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિયે। નમઃ
શ્રી રામેશ્વર મહાતીર્થમાં
ઉપધાન તપની આરાધના પ્રસંગે
આમંત્રણ-úત્રકા
શુભ સ્થળ : શ્રી હા. વી. એ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળા, શખેશ્વર
પ્રણામ સાથ જણાવવાનું જે શ્રી શ'ખેશ્વર મહાતીર્થમાં શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પૂ. હાલારદેશે દ્ધારક આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવક મુનિરાજ શ્રી યાગીન્દ્રવિજયજી મ. આદિની નિશ્રામાં ભવ્ય ચાતુર્માસ આરાધના ચાલે છે.
વિશેષમાં તેઓશ્રીજીની નિશ્રામાં આસા વઢમાં ઉપધાન તપનું ભવ્ય આરાધન કરવાનું નક્કી થયુ છે તેા આ તપમાં જોડાવા ઈચ્છનારે વહેલી તકે નામ લખાવી પ્રવેશ પાસ મેળવી લેવા વિનતિ છે.
ઉપધાન પ્રવેશ આદિ સુહુર્તો
પ્રથમ મુદ્ભૂત - દ્વિતીય સુહૂર્ત
સ. ૨૦૫૪ આસા વઢ ૭ રવિવાર તા. ૧૧-૧૦-૯૮ સ'. ૨૦૫૪ આસા વદ ૯ મંગળવાર તા. ૧૩-૧૦-૯૮ માળના વરઘેાડા તથા બેલી-સ. ૨૦૫૫ માગશર સુદ્ઘ ૧૦ રવિવાર તા. ૨૯-૧૧-૯૮ માળારાપણુસં. ૨૦૫૫ માગશર સુદ્ઘ ૧૧ સામવાર તા. ૩૦-૧૧–૯૮
-:
:1