________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ કે સુશિક્ષિતના હાથ વડે ફેંકાયેલી સળી પણ બાણ બને છે. પછી બીજી સળીથે પહેલાના જ ૨ બાણને ભેચ્યું. એમ કરતા કરતા એક પછી એક સળીના ક્રમથી કુવાના કાંઠા સુધી આ છ આવેલા બાણને પકડીને છેક ઉંડે કુવામાં ચાલ્યા ગયેલા દડાને બહાર કાઢયે.
આથી રાજકુમારના હર્ષની કોઈ સીમા ના રહી. અને કુમારો લ્યા કે- ર કે મનુષ્યમાં ધનુષાચાર્યો તે ઘણા જોયા પણ આપની જેવા એક પણ નથી જોયા. આ
આથી આજથી તમે અમારા ગુરૂ અને પિતા છે. અમે આપના સેવકે છીએ આપનું છે. જ શું ઈષ્ટ કરીએ, જણાવે.”
વૃધ બ્રાહ્મણે કહ્યું-“રસ્તે ચાલતા આવતા લાગેલ થાક તમારા વિનયથી દૂર છે ૬ થયો છે. તમારા જે ઉપાધ્યાય કૃપાચાર્ય છે તે મારા સ્વજન છે. ચાલો મને તેમનું છે ઘર બતાવો.”
આમ કહેતાં સર્વે કુમારો મંડળાકારે વૃધ્ધ બ્રાહ્મણને તથા નવયુવાનને ટિળાઈને છે કે અજુને હાથનું આલંબન આપીને કૃપાચાર્યના ઘર તરફ લઈ ગયા. 2. પોતાના ઘર તરફ આવી રહેલા વૃધ્ધ બ્રાહ્મણને જોતા જ રોમાંચિત થયેલા કૃપા- ક ઇ ચાર્યું પંચાંગ નમસ્કાર કરીને તેમને આવકાર્યા અને ભક્તિ પૂર્વક સામે લેવા જઈને
સિંહાસન ઉપર બેસાડીને પિતે નીચે બેઠા. અને કહ્યું કે-“આટલા વર્ષોમાં આજનો ૬ દિવસ એ મારા માટે ચિરસ્મરણીય દિવસ છે કે જે દિવસે સરસ્વતીનો અવતાર આપ ત્ર મારા મંદિરે પધાર્યા છે.” છે પછી સાથે આવેલા નવયુવાને કૃપાચાર્યને નમસ્કાર કરતાં કૃપાચાર્યે આશીર્વક જ આપી તેને પ્રસન્ન કર્યો.
હવે કુમારોએ પૂછયું-“ગુરૂદેવ ! આ મહાત્મા કોણ છે કે જેની આ૫ આટલી બધી ભકિત કરે છે?
કૃપાચાર્યે કહ્યું-“આ તે ગુરૂ દ્રોણ છે કે જે કળાએનું કુલમંદિર તથા ઘનુર્વેમાં ૨ પારાયણ તથા રહસ્યજ્ઞાતા છે. અને આ નવયુવાન તેમને પ્રખ્યાત અશ્વત્થામા નામને છે પુત્ર છે.” આમ કહી કુમારને વિસર્જન કર્યા.
પછી એકાંતમાં કૃપાચાર્યે કહ્યું કે “ગુરૂદેવ ! તમે જેમ ધનુર્વેદમાં પારાયણ છે છે તેમ આ કુમારે સુયોગ્ય પાત્ર છે. સુપાત્રમાં વિદ્યાનું દાન ફળવાન બને છે. આપ મારી જ વિનંતી સ્વીકારી તેમને ધનુર્વેદ પારગામી બનાવો.”
ગુરૂ દ્રોણાચાર્યે કૃપાચાર્યની વાતને સ્વીકાર કર્યો. બીજી બાજુ કૃપાચાર્યો તથા કુમારેએ ભીષ્મ પિતામહાદિને ગુરૂદ્રોણ અંગેની