________________
SSSSSSSSSSSSSSSSSSSSSS
N
૧૦૫ર
શ્રી જૈન શાસન (અઠવાડિક) વેરાવળ સિરા): અત્રે પૂ. આ. શ્રી વિજય વારિષેણ સૂ. મ., આદિ નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૬ના થયો હતો. જગા વાવ ચોક શ્રી ચિંતામણી પાશ્વનાથ દેરાસર, પીન. ૩૬૨૨૬૫
બેંગ્લોરઃ ગાંધીનગરમાં પૂ. મુ. શ્રી નંદિરત્ન વિજયજી મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૨ના સ્વાગતપૂર્વક થયો હતો ચોથો મેઈન રોડ.
ભાણી (ડીસા) : અત્રે પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ.મ., પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. આદિની નિશ્રામાં બાબુલાલ મગનલાલના સુપુત્રી વિમલાબેનની દીક્ષા ભવ્ય ઠાઠથી બીજા જેઠ સુદ-૧૩ની થઈ. ભવ્ય સામૈયા, ભવ્ય મહોત્સવ અને ભવ્ય ઉપકરણ આદિની બોલીઓ થઈ હતી. - પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ. આદિ ખેડબ્રહ્મા (સાબરકાંઠા) અને પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. મ. રમણિય બાડમેર રાજસ્થાન ચાતુર્માસ પધારેલ છે.
બોરસદઃ અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણશીલ સુરીશ્વરજી મ. આદિ ઠા.૭ તથા પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મા.ઠા.૮નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ દ્રિ. ૧૦ શુક્રવારે ભવ્ય સામૈયા સાથે થયો છે. પ્રવચન સામુદાયિક આંબેલ વિગેરે થયા હતા. ઠે. કાશીપુરા
રતલામ (મ.પ્ર.): અત્રે પોરવાદ વાસ આરાધના ભવનમાં પૂ. મુ. શ્રી બાહુવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી બાહુવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી ધર્મરત્નવિજયજી મ. ઠા. ૨ તથા પૂ. સા. શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મા.ઠા.નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-ઉના સમહોત્સવ થયો હતો.
પાટણ : અત્રે સિદ્ધહેમ જ્ઞાનપીઠનું ઉદ્દઘાટન જેઠ સુદ-૪ ગુસ્વાર થયું. સમ્યગુ જ્ઞાનના અધ્યયન આદિ માટે આયોજન થયું છે. સંચાલન પંડિત શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી કરશે દિવાળીબાઈ ઉદ્યોગ શાળા મકાનમાં, ગોપશેરી.
ગઢસિવાણાઃ અત્રે પૂ. આ. શ્રી વિજય અરિહંત સિદ્ધ સૂ.મ.ના શિષ્ય પ્રવચનાર પૂ. મુ. શ્રી રૈવત વિજયજી મ.નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૬ના થયો તે પ્રસંગે સ્વ. કેશરીમાજી ચોપડા તથા શ્રીમતી શાંતિદેવીના આત્મ શ્રેયાર્થે સિદ્ધચક્ર મહાપૂજન આદિ પંચાનિકા મહોત્સવ ઉજવાયો ચૌમુખજી મંદિરજી વાસ.
અષ્ટાપદ તીર્થ રાણીનગર ઃ અત્રે પૂ. આ. શ્રી વિજય સુશીલ સૂ. મ., પૂ.આ 8 જિનોત્તમ સૂ.મ.નું ચાતુર્માસ અત્રે થયું. અષાડ સુદ દ્ધિ. ૧૦ શુક્રવાર પ્રવેશ થયો ચાતુર્માસ કરવા માટે પધારવા આમંત્રણ આપેલ હતું.
હાવેરી (૫૮૧ ૧૧૦): અત્રે સર્વ પ્રથમ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજય અશોક રત સૂ. મ., આ. શ્રી અમરસેન સૂ.મ. ઠા.પ તથા પૂ. સા.શ્રી જિનેન્દ્રશ્રીજી મ., પૂ. સા. શ્રી શુભંકરાશ્રીજી મ. ઠા. ૮નું ધજા ચાતુર્માસ થયું અષાડ સુદ-૨ મ ઠાઠથી પ્રવેશ થયો બપોરે પૂજા ભણાવાઈ.
&&
&
A
R