________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૩ થાનગઢ પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સુ. મ. ની નિશ્રામાં અષાડ વદ - ૨ થી ઉપદેશ સપ્તતિકા ગ્રંથનું વાંચન શરૂ થયું ગ્રંથ વહોરવાને લાભ શાહ કાલીદાસ હંસરાજ શાહ રૂા. ૩૨૦૧/- પાંચ જ્ઞાન પૂજા (૧) ૧૧૧૧/- ભગવાનજી રણમલ (૨) ૧૦૦૧/- સંઘવી રામજી લખમણ મારૂ (૩) ૧૧૧૧/- શાહ પદમશી વાઘજી ગુઢકા (૪) ૧૦૦૧/- સંઘવી ખીમજી વીરજી ગુઢકા (૫) ૧૦૦૧/- શાહ હંસરાજ દેવાર વોરા. અષ્ટ પ્રકારી પૂજા ૧૧૧૧/- સંઘવી રામજી લખમણ મારૂ ગુરુપૂજન ૪૦૦૧/- સંઘવણ કંચનબેન રામજી લખમણ મારૂ જ્ઞાનપૂજા ભણાવીને પ્રારંભ થયો હતો. દરરોજ લખમણ વિરપાર મારૂ તથા કાલીદાસ હંશરાજ નગરીયા તરફથી સંઘપૂજન થાય છે. અને સંઘ તરફથી પ્રભાવના થાય છે. બીજા પણ ભાવિકો તરફથી રોજ સંઘ પૂજનો તથા કોઇ વખતે પ્રભાવના થાય છે. સ્વર્ગસ્વતીક તથા સંઘ તરફથી થયો. ૭૨ - ૭૨ રૂ. ની પ્રભાવના તળા સંઘ તરફથી શ્રીફળની પ્રભાવના થઈ બપોરે ૩ થી ૪ પ્રવચન ચાલે છે.
અમલનેર (મહા.)
અત્રે પૂ આ. શ્રી વિજયપ્રભાકર સૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી ધર્મદાસ વિ. મ. આદિ ઠા. પ નો નગર પ્રવેશ જેઠ વદ ૧૨ ના થયો સાધર્મિક વાત્સલ્ય સંઘપૂજન વિગેરે થયા ચાર હજારનું સાધર્મિક વાત્સલ્ય થયું.
ગામમાં પ્રવેશ અષાડ સુદ - ૬ ના થયેલ. ૩ બેડ તથા સાજ સારા હતા. શ્રીફળની ભાવના થઈ માધર્મિક ભકિત થઈ. શત્રુંજ્ય તપ નક્કી થયું રોજ પ્રવચન તથા યુવકો માટે રાત્રી પ્રવચન થાય છે.
માતા
શાસ્ત્રીય માગ પૂ. ગુરૂમહારાજને મયૂએણ વંદામિ’ કહો. પૂ. સાધર્મિકબંધુને અને માતાપિતાને ‘પ્રણામ’ કહો. જૈનેતર ગૃહસ્થોને ‘જય જિનેન્દ્ર’ કહો.
શ્રી હર્ષપુwામૃત જૈન ગ્રંથમાળા - લાખાબાવળના સૌજન્યથી