________________
૧૦૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૈસા વિના બીજુ` કાંઇ છે નહિ તેમ શ્રી અનંતા અરિહંત પરમાત્માએ કહી ગયા છે તે ન માને તેને ખીજુ` શુ` સમજાવાય ? આ સીધી વાત છે. દુઃખ મેં ખેલાવ્યું માટે આવ્યું છે. દુઃખ પાપ ક્યુ તેને જ આવે. સુખની ઇચ્છા વિના પાપ થાય ? થાય ? પાપ કરી કરીને દુઃખને ખેલાવા અને તે દુઃખ આવે તે મેાં બગાડા તે એવકૂફી કહેવાય કે મહાદ્ની કહેવાય ? માટે સમજો કે આ માર્ગ સીધેાસટ છે.
તમે બધા ભાગ્યશાળી છે. માટે કુતર્કોમાં પડેા નહિ. સમજવા માટે પ્રયત્ન કરેા. દુનિયાના સુખના અને પૈસાના માહ છે માટે પાપ થાય છે. માહની સામે થઇ જીવતા શીખેા. શક્ય હેાય તે સાધુ થાવ. તે ન થવાય તેા સારા શ્રાવક થાવ. દુશ્મનને ય થાય કે આ ખાટુ કામ ક િન કરે. આપણે જન્મ્યા છીએ રાઇને પણ મવું છે. હસીને. મરવાના અભ્યાસ કરા તે જ સાચું જીવન આ જ સરળ માર્ગ છે,
આવે! સારા જન્મ મળ્યા છે તે મેાહની આજ્ઞા મજેથી ઉઠાવીએ અને ભગવાનની આજ્ઞા શુ છે તે સમજવાની ઈચ્છા પણ ન થાય તેા કેવા કહેવાઇએ ? આજે તમે અમારે ધર્મ ભૂલાવ્યા. સાધુઓને પાયમાલ અધમ હતા તે અમને કરતા કર્યાં, તમારે ઘરના પૈસા ખરચવા સાચવે. આજની આ હાલત છે.
નથી.
. જે અમારા માટે સાધુ કરે ને
પ્ર૦ : સાધુ મદિર બંધાવે તે અધર્મ કઈ રીતે ?
ઉ॰ : મદિર બાંધવુ' તે અમારે માટે પાપ, તમારે માટે ધર્મ. અમારી પ્રતિજ્ઞા સમજો છે ને ? કાઈપણ સાવદ્ય કામ અમારાથી થાય નહિ.
પ્ર૦ : પ્રશસ્ત ન કહેવાય ?
ઉ॰ : જરાય નહિ. પછી તે તમારા ઘર બાંધી આપે તે ય તને રાજી થાવ તેમાંના છે. સાધુએ સમાજનુ ખાય છે તેા સમાજનાં કામ કરી આપવા જોઇએ.’ તેમ ખેલનારા પાક્યા છે.
માહની આજ્ઞામાં આખું જગત હાય પણ આજનેા શ્રાવક સંઘ પણ તેની આજ્ઞામાં છે તે દુ:ખદ છે. તેને કાઇને ખાટાં કહેવા નથી. બધા જ સરખા. સાચા-ખાટાની પરીક્ષા ય કરવી નથી તે કેમ ચાલે ?
પ્ર • શ્રમણ પ્રધાન સંઘ છે. શ્રમણેા એક એક સૂત્રના જુદા જીદ્દા અથ કરે તે અમારે શુ કરવુ ?
ઉ॰ : તમે અભણ કેમ રહ્યા ? સૂત્રના અનંતા અથ થાય છે. આ ખાપ છે તેમ કહુ તા તેનેા દીકરા બતાવવા પડે. આ કાકા છે તે। ભત્રીજો બતાવવા પડે. શાસ્ત્રના અર્ધી અપેક્ષા પૂર્વક થાય. ગપ્પા કઢિ મરાય નહિ. ખરેખર ભણેલા તેા શાસ્ત્રના વિપરીત અર્થ કરે નહિ અને અપેક્ષા વિના અથ કરે તેા તે ભણેલેા નથી. તમારે શું