SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ 9 વર્ષ ૧, અંક ૪૪ તા. ૭-૭-૯૮ : .: ૧૦૪૧ હું સમજવું નથી અને બોલ બોલ કરે છે. 4 આજનો માટે ભાગ મેહની આજ્ઞામાં પડે છે. તેને ભગવાનની વાત સમજવાની છે કે સાંભળવાની પણ ઈચ્છા નથી. આ સંસારમાં જે કરું છું તે બટું છે, કરવા જેવું છે આ નથી તેમ પણ લાગતું નથી. $ પ્ર : આ૫ વર્ષોથી વ્યાખ્યાન કરો છો. લાભ ન થયો તે લાગતું નથી કે આ શૈલી બઢલવી જોઈએ. ઉ૦ : ના. જરાય બદલાય નહિ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી છે દેશના ખાલી ગઈ. કેમ? સર્વવિરતિને લાયક કેઈ જીવ ન હતા માટે. પણ દેશના ન જ 8 બદલી. જીવનભર એકની એક વાત કરી. ભાગ્યશાળી હોય તે સાંભળે. અમે ભાગ- છે વાનનું કહેલ કહેવા બેસીએ છીએ. તમને ગમે તે કહેવા બેસતા નથી. અમે પણ ભાટ-ચારણ નથી. તમને ગમે તે બોલે તે તમારે હિતશત્રુ છે, ભલું કરનારો છે દિ નથી. તમને ગમે કે ન ગમે પણ ભગવાનને કહેલું જ બોલે તે આ પાટ પર જ છે બેસવા લાયક છે. મરજી મુજબ બાલવું હોય તેને એ મૂકી દેવું જોઈએ. આ છે શ્રી સુધર્માસ્વામિજી ભગવાનની પાટ છે. જેમ તેમ બેલાય નહિ. છે ડાહ્યા થાવ. આ સંસાર ભૂંડે છે તેમ માનતા થાવ. આ સંસારમાં કશું આપણું ૨ નથી. આ શરીર પણ આપણું નથી. તે પછી કુટુંબ-પરિવાર, પિસા–ટકા, ઘર-બારાદિ છે ક્યાંથી તમારા હૈય? તમારા કુટુંબમાં તમારા આત્માની ચિંતા કેઈને છે? તેમ તમે છે પણ તમારા કુટુંબમાં કેઈના આત્માની ચિંતા કરે છે? આત્માની ચિંતા ન કરે અને માત્ર શરીરની, પૈસા-ટકાકિની જ ચિંતા કરે તે બધા મેહની આજ્ઞામાં કહેવાય. આ જ આ કાળમાં તે ચાલે તે બજારમાં ય જવા જેવું નથી. આજના બજાર કેવાં છે ? પ્ર : કાયઢા ઘણા છે. વૃદ્ધ બાપ અનુભવી હોય તે તેમની જરૂર પડે ને? ઉ૦ : શ્રી જૈન શાસન કહે છે કે ભગવાનની આજ્ઞા મુજબ જીવે તેને રાજને ૨ એક કાયદે નડે નહિ. અમારા પર એક કાયદો લાગતું નથી. મને કેર્ટમાં લઈ ગયા જ છે તે પાછો આવ્યો છું. રાજના દિવાને પૂછેલ કે–દીક્ષા કેમ આપી? મેં કહેલ કે, જ જ મેં આપી નથી, તેને માગી માટે આપી. તે કહે કે, શી રીતે આવું બને ? મેં કહ્યું કે, આ છે પૂછો એને. તે કહે નહિ કે મને મંડે, ત્યાં સુધી અમે મૂંડીએ નહિ. દિવાને કહ્યું કે, જે આ સાધુ હોંશિયાર છે. ત્યારે આગેવાન શ્રાવક શેઠિયાએ કહેલ કે, સાધુ હોશિયાર છે જ હોય તે કલં નથી પણ ચેર તે નથી ને ? તમે ભગવાનની આજ્ઞા મુજબ જીવતા જ તે શીખો તે ૨ાજને એક કાયદો લાગુ ન થાય. ભગવાનની આજ્ઞાને સમજાવવા માટે જ દિ વ્યાખ્યાન છે. તે સમજીને જીવશો તે કલ્યાણ થશે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy