________________
૧૦૩૮ :
: શ્રી જૈન શાસન [અજવાડિ] જ જી હું આજે હેરાન-પરેશાન થાઉં છું ને તું આવતી કાલની વાત કરે છે. આવી હાલતમાં છે કે જે રાત પસાર થશે તે કઢીચ ડેકટર મને તપાસશે કે કેમ તે પ્રશ્ન છે? જા, જદી 8 ૬ ડોકટર બોલાવી લાવ અને ખોટાં રૂપિયાની માફક ડોકટરને લઈને જલ્દી પાછી આવ.
અધીરા બની ગયેલા પતિદેવને જોઇને વર્ષાબેન બેલ્યા, શું તમારા સિદ્ધાંતનું છે છે શિર્ષાસન કરાય ખરા? મેં આપને સિદ્ધાંત અપનાવ્યો છે? આપની જ રીત અજ- છે
માવી છે! હું હરહમેશ કહેતી હતી કે રાગ, ઘડપણ અને મૃત્યુ ક્યારે આવશે તેની 8 જ ખબર નથી. ભેટવા આવેલ આ ત્રિપુટી આપણા મનને અસમાધિમય બનાવી દે છે. છે 8 માંકડા મનને સ્થિર કરવા માટે ધર્મ–ધ્યાન કરવું જોઈએ. ત્યારે આપ શ્રીમાન્ મેટું જ
મચકોડતા હતા. ઉંમર ઘણી લાંબી છે. ઘડપણમાં ધર્મારાધન કરીશું, આજે જ શા છે આ માટે, ગમે ત્યારે કરીશું. આજ આપશ્રીના સિદ્ધાંતને આગળ કરીને હું પણ કહું છું ? જ છું કે શું ઉતાવળ છે ? આજ ને આજ શા માટે ડોકટર બેલાવે છે? કાલે કે અવસરે રે છે ડેાકટર બોલાવીશું. જ બરાબરને, આપણી પણ હરહમેશની હાલત આવી જ છે. ધર્મનું કઇપણ આ કાર્ય કરવામાં આપણે નિરુત્સાહી છીએ અને શરીરનું કોઈ પણ એજીન પટકાય, કે છે હું અન્ય કોઈ કાર્ય હોય તો આપણે તે કાર્ય કે કામ કરવા ઉત્સાહી બનીયે છીએ પરંતુ આ છે તે ખોટું છે. ધર્મનું કઈપણ કાર્ય કાલ ઉપર રાખવા જેવું નથી. છે કમે સુરા તે ધમે સુરા ક્યારે બન્યા ત્યારે તેમને તેમની આદતનું શિર્ષાસન છે છે. કર્યું ત્યારે !
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેક્ષરતિવિજયજી મ. જ છે હે પ્રભુ“તું તારે, કે ના તારે તારો સાથ ના છોડું” એવું હું સાચેસાચ કહું છું છે છે હોં. ઘરે જે હું કઈકને કહું છું કે “તું મારે કે પંપાળે તારો સાથ ના છોડું” એ બધું જ તે નાટક છે નાટક. સંસારમાં છું એટલે એવું કહેવું પડે છે....મને કેાઈ ઠગભગત કે ? જ બગભગત તરીકે ઓળખાવે ત્યારે તું સાચું નહીં માની લેતે હોં! શું છે હે પ્રભુ! શત્રુ પણ સુખી બને–એવું ચિંતવવાનું જણાવતે તારો ઉપદેશ મારે છે છે માટે સાવ નકામે છે. કારણ કે હજુ તો હું મારા મિત્રને પણ મારાથી વધુ સુખી છે જ થતો જોઈ શકતું નથી...