________________
$ વર્ષ ૧૦ અંક ૪૪ તા. ૭-૭–૯૮ :
.: ૧૦૩૭.
જ સેવા કરીએ તે મેવા ખાવા મળે નહીંતર આટેય ફાંકવા ન મળે. રાજકારણીઓ સાથે હિ. હરી-ફરીએ તે આપણું ખીસું ગરમ રહે. જે યુવાનીમાં ધર્મ કરવા બેસીએ તે છે આવા કાર્યો કાંઈ ઘડપણ ન થાય. ધન-દોલતથી ભરપૂર હોઈએ તે ઘડપણમાં ધર્મ એ કરવાનું મન થાય. છે આવી અવળી વાણી સાંભળતા જ ધર્મપત્ની વર્ષાબેનનું લોહી ગરમ થઈ જતું. $ કાંઈક ચોપડાવી દેવાનું મન પણ થઈ જતું. પરંતુ કહે અને કરે પણ શું ? મૌન થઈ ? જ પિતાને કામે લાગી જતાં. વર્ષાબેન મનોમન વિચારતાં કે ચોકકસ “એક દિવસ ચમત્કાર જ જ બતાવીશ ત્યારે જ નમસ્કાર કરવા જશે.” : ધીરતા પૂર્વક અવસરની રાહ જોતાં વર્ષાબેનના પતિદેવ એક દિવસ બિમાર પડી . ગયા. ભયંકર બિમારી એકાએક લાગુ પડી ગઈ. બિમારીને કારણે હેરાન-પરેશાન થયેલાં ૨ મિ. પ્રકાશકુમારને ઉંઘ પણ નથી આવતી. અને દુ:ખ પણ સહન થતું નથી. મખમલની દિ. એ પથારી પણ અત્યારે તેઓને ખૂંચવા લાગી. પથારીમાં પડયા પડયા પત્નીને કહેવા લાગ્યો.
અલી જા, જલ્દી ડોકટર બોલાવી લાવ. હું ઘણે હેરાન-પરેશાન થાઉં છું. ૨ ૬. મારાથી હ. સહન થતું નથી એ-બાપરે, ઓકટર આવશેને એકાદ ગદ (ઈંજેકશન) છે આપશે એટલે આરામ થઈ જશે. હાશ, શાંતિને કાંઈક અનુભવ થશે. માટે જા જલદી છે ડેકટર બોલાવી લાવ.
ઘરનું કામ પડતું મૂકી ધર્મપત્ની વર્ષાબેન પતિદેવ પાસે આવી પહોંચ્યા. કાંઈ છે કે આશ્વાસનના બે શબ્દો સંભળાવતાં અને કાનેથી ખંખેરી નાખતા વર્ષાબેન પાછા રસે૨ ડામાં આવ્યું. કાર્ય કરતાં વાસણોનો ખખડાટ થવા લાગ્યો. તે સાંભળી પતિદેવ ફરીથી છે. બલી ઉઠયા.
અલ, એય રસેડામાં શું કરે છે ? જાણે બેહરી થઈ ગઈ લાગે છે. મારી વાત . કાને અડતી જ લાગતી નથી. ફરીથી રસોડામાં ઘલાઈ બેઠી. કેણ અત્યારે જમનાર છે. જ રસેઈ પડતી મુક. જા, દેડ જલદી ડોકટર બોલાવી આવ. મારી હાલત તે જો. સર ધીમે પગલે પતિદેવ પાસે આવતી અને વાળ પંપાળતી ધર્મપત્ની ધીરે રહીને છે બોલી, “હાલા પતિદેવ ! આપ સાને ચિંતા કરે છે? ફેકટરને બોલાવવા છે ને? જ લાવીશું આવતી કાલે બેલાવીશું. શું ઉતાવળ આવી છે. એલા જેશીડાએ જોષ જી દિ જોયા છે કે જીવન ઘણું લાંબું છે. ૨. ત્યાં જ મિ. પ્રકાશકુમારનું બેઈલર ફાટયું અને બરાડી ઉઠયા. તું તે કેવી છે?