________________
૨
વર્ષ .૦ અંક ૪૪ : તા. ૭-૭–૯૮ :
: ૧૦૩૫
આ ખાતી રહી છે) ઈન્દ્ર મહારાજાના આદેશથી કૂબેરે આખી નગરીને ધન-ધાન્યથી પૂર્ણ છે ૨ ભરી દીધી, જે દિશા સૂર્યને અસ્ત પમાડે છે તે જ પશ્ચિમ ઢિશામાં યાદવને ઉઢય ૨ છે થતું હતું
આ નૂતન દ્વારવતી નગરીમાં કેશવ તથા બલદેવ નેમિકુમાર સાથે સ્વેચ્છા મુજબ પર વિહરવા હાગ્યા. સુખેથી સમય પસાર કરવા લાગ્યા. છે આ તરફ હરિતનાપુરમાં કુંતીદેવીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો હતો. તે યુધિષ્ઠિર શું
પણ હવે ધીરે ધીરે ઘાવમાતાએ વડે લાલન-પાલન કરતે સુખેથી ઉછરી રહ્યો હતો. છે. [ પાંડુચરિત્ર સર્ગ–૨ પૂર્ણ ]
[ ક્રમશઃ ] છે છે [ પ્રકરણ ૭ થી ૩૦ સુધી સર્ગ–૨. તેમાં પ્રકરણ ૧૩ થી ૨૩ નળ-દમયંતી ચરિત્ર કે
રિષષ્ટિમાંથી લીધેલ છે. ] – શ્રી સમ્યગ્દશન પદનું સ્વરૂપ :સમ્યગન વિના શ્રી સિદ્ધિપદની પ્રાપ્તિ નથી. તે આ માનો મૂળભૂત ગુણ છે. શ્રી દિ જિનેશ્વરદેવના વચન ઉપર અવિહડ પ્રેમને જાગ્રત કરનાર પણ તે છે. અને સંસારમાં છે પણ મોક્ષસુખની અનુભૂતિ કરાવનાર તે છે. તેથી જ સમ્યગ્દષ્ટિ આત્માને ઋદ્ધિસિદ્ધિથી છે ભરપૂર દેવલોક પણ તુચ્છ ભાસે છે. એના જીવનની કઈ પણ પ્રવૃત્તિ અનાયાસે પણ ન આ આજ્ઞાથી વિપરીત પણે થઈ ન જાય તેની તે આત્મા સતત કાળજી રાખે છે. વિરતિ ધર્મ જ ૨. પ્રત્યે તેને રાગ એટલે બલવત્તર બની જાય છે કે એ રાગના યોગે વિરતિ વિનાનું છે,
જીવન તેને માટે રસહીન બની જાય છે. તેથી જ અનંત ઉપકારીઓએ સમ્યગ્દર્શનને જ ધર્મવૃક્ષના મૂળ તરીકે, ધમપુરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાઢના પીઠ તરીકે, થઇ ધર્મ રૂ૫ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણરત્નોના એ નિધાન તરીકે વર્ણવ્યું છે. વળી શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મરૂપ તત્વ સંપતિની છે શ્રદ્ધાને પણ સમ્યગ્દર્શન કહ્યું છે. આથી જ અનંતજ્ઞાનીઓ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનને કે અપ્રમાણ તરીકે અને ચારિત્રને કાયકષ્ટ-નિષ્ફલ તરીકે ભારપૂર્વક જણાવે છે.
આ ગુણની પ્રાપ્તિ વિના સંસાર સાગરના વિસ્તારની આશા કે ઈપણ રીતિએ . છે કોઈની પણ ફળી શકે તેમ નથી આથી જ “શ્રી જેન હેશનને પામ્યા વિના કેઈપણ ર છે આત્મા મુકિત પઢને પામે જ નહિ. એમ કહેવામાં અચકાવાને કાંઈ જ કારણ નથી. આ જ આ વાત કોઈપણ વિચારક આત્માને અતિશયોક્તિ ભરેલી લાગે તેમ નથી અને અભિ૬ નિવેશવાળાને રુચે તેમ પણ નથી. આવા સમ્યગ્દર્શન ગુણને અમે નમીએ છીએ. હું