SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સુધી જ હું ચાઢવા ! હરએક શ્વાસ મારા ૧૦૩૪ : શકશે ? હું અહીં મથુરાથી મગધનાથ સુધી પહેાંચી નથી ત્યાં લેવાય તેટલા શ્વાસ લઈલેા. મારા ત્યાં પહેાંચ્યા પછી। તમારા હાથમાં હશે. હવે તમારૂં ભવિષ્ય મારા હાથમાં છે.’ આ રીતે કસરાણી જીવયશા બેફામપણે એટલી રહી હતી ત્યારે સમુદ્રવિજયાઢિ રાજા રાષાયમાન થઇ ઉઠ્યા. અને મેલ્યા છે—આવા અંતિમ સમયની અંજલિના સમયે તે મગધરાજ જરાસંધની પુત્રી આવુ. બેફામપણે શા માટે ખેલે છે? જે ઋપણ તેણે કહેવુ હાય તે હમણા જ જઈને તેના પિતાને જણાવે.’ આ રીતે રાજાની અવજ્ઞાભરી વાણી સાંભળીને હવે પિતા પાસે જવા અતિ ઉત્સુક બનેલી તે તરત જ ગ્રામ-નગરાને ઉલ્લધીને પિતા પ્રતિવાસુદેવ જરાસંઘ પાસે પહેાંચી ગઇ. જીવયશા રાજગૃહી-મગધદેશ તરફ ગયાના સમાચાર મળતા જ આ તરફ ડરી ગયા હૈાવા છતાં નીડરપણે રાજા સમુદ્રવિયે પેાતાના દરેક ચાઢવાને પેાતાની પાસે મથુરા ખેલાવી લીધા. અને પછી એક નૈમિત્તિકને બેલાવીને પૂછ્યું કે–‘હું તા જરાસંઘ જેવા મહા બળવાન પ્રતિવાસુદેવ સાથે વિરાધના વિગ્રહ ફાટી નીકળે .મ છે તા હવે પછી અમારે શુ કરવા ચેાગ્ય છે ? જરાસંઘ સામે યુદ્ધ છેડાય તા યુદ્ધ કરવું કે નહિ ? નૈમિત્તિકે કહ્યું–રાજન ! તમારે ગભરાવાની કોઇ જ જરૂર નથી કેમકે તમારા આ બે પુત્રા કૃષ્ણ અને બલરામ ભરતા ની સમૃદ્ધિના ભાગવનારા વાસુદેવ તથા બળદેવ છે. પરંતુ હાલના સંયેાગેામાં આ મથુરા છેડીને તમારે જલ્દીથી પશ્ચિમ સમુદ્રના કિનારા તરફ ચાલ્યા જવા વધુ ઉચિત છે. ત્યાં પશ્ચિમ સમુદ્રના કિનારે રહેતા કૃષ્ણ વાસુદેવની પત્ની સત્યભામા જે સ્થળે બે પુત્રાને જન્મ આપે તે સ્થળે તમારે નગર વસાવ્નને રહેવું નૈમિત્તિકનું ઉચિત બહુમાન કરીને તેનું વિસર્જન કરીને રાજા સમુદ્રવિજ કુશા (શૌય )પુર તથા મથુરા નગરીના દરેક નગરજનાને સાથે લઇ પશ્ચિમ સમુદ્રન! તટ તરફ પ્રયાણ કર્યું.... પ્રયાણ સમયના શુભ શકુનાથી રાજા માદિ અત્યંત હું પામ્યા. પ્રયાણ કરતા કરતા આખરે પશ્ચિમ દિશા તરફના લવણુ . સમુદ્રના કિનારે દરેક યાઢવા આવી ગયા. નૈમિત્તિકે જણાવેલું સ્થળ આવી ગયું હતું. અહું સત્યભામાએ એ પુત્રાને જન્મ આપ્યા. ત્યારબાદ નૈમિત્તિકના આદેશથી જ કેશવ-કૃષ્ણે લવણુસમુદ્રના સ્વામીને ઉદ્દેશીને અટ્ઠમતપ કર્યાં. તપના પ્રભાવથી ભેટા સાર્કે. લવણાધિપતિ હાજર થયા અને શ્રી કૃષ્ણને પેાતાને યાઢ કરવાનું કારણ પૂછ્યું. શ્રીકૃષ્ણે એક નગરી વસવાટ માટે બનાવવા કહેતા તરજ લવણાધિપે ત્યાં સુંદ૨-રમણીય/નિસર્ગ રમ્ય સ્થળમાં દ્વારામતી નામની નૂતન નગરી તૈયાર કરી દીધી. (જે હાલ દ્વારકા નામે ઓળ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy