________________
જ ૧૦૩૨ : :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - આ છે કે-“આ સંસાર ભૂંડે છે, આ સંસારનું સુખ ભૂંડું છે, મોક્ષ જ મેળવવા જેવો છે છે છતાં પણ આ સંસાર છોડવાનું મન ન થાય તે છે કે પાપોદય કહેવાય !
હવે એ વાત સમજાવી રહ્યા છે કે, ક્ષાયિક સમકિતના ધણી પણ ચારિત્ર પામી શક્તા નથી તેથી નીચી ગતિમાં જાય છે. જ સત્યકી કરીને એક વિદ્યાધર હતા, સમ્યગ્દષ્ટિ હતા. બહુ શક્તિસંપન હતા. પણ પાપનો ઉઢય એ જોરદાર હતો કે વિષય વાસનાથી બહુ પીડાતા હતા કેઈનું છે
અંતઃપુર ચકખું રહેવા દીધું નથી. તેથી બધા વિદ્યારે કહેતા કે- આ પાપ અમારી છે છે જાતિમાં ક્યાંથી આવ્યું છે? એકવાર તે સત્ય વિદ્યાધર શ્રી મહાવીર પરમાત્માની જ દેશનામાં આવ્યા છે ત્યારે ય બધા વિચારે છે કે- આ પાપી અહીં પણ આવ્યો છે? અવસર પામીને પૂછે છે કે- સત્યકી વિદ્યાધર સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે? ત્યારે ભગ- ૨ વાને કહ્યું કે તે સમ્યગ્દષ્ટિ છે! ત્યારે બધાના મેં નીચા થઈ ગયા છે. બધાને લાગે છે કે, છે ભયંકર પાપના યોગે જ તેને આવું પાપ કરવું પડે છે પણ તે કરતો નથી. આવો પણ સત્યકી મરીને નરકમાં ગયો છે.
તમે બધા ઘરમાં બેઠા છે તે હયાથી નહિ પણ કમેં તમને બેસાડયા છે તેમ 8 કડું ને? માણસ જેલમાં રહે તે ઈચ્છાથી કે અનિચ્છાથી રહે? તમે તમારા બગલાને છે જેલ માને છે કે મહેલ માનો છો? બંગલાને મહેલ માને તે જૈન જ નહિ. જેન છે તે બંગલાને જેલ જેવો માને છે.
સભા: કેટલાકને જેલ પણ કઠે પડી ગઈ હોય છે.
ઉ૦ : તમને ય જેલ કેઠે પડી ગઈ છે? એવા ય હરામખોર કામ જીવો જ એ હોય છે જે માને છે કે– રોટલાના ટુકડા ય જેલમાં તે મળશે. તમે તેમાંના છો ? જ
તમે કહો કે, અમે બધા સંસારમાં ફસી ગયા છીએ, છોડી શક્તા નથી. કર્મનું ! લાયંકર જોર છે ઘણે પૈસે સત્યાનાશ કાઢનારે લાગે છે, માટે પરિવાર બંધનરૂપ છે જ લાગે છે. આ બધામાં જ જે રાજીપો માને તો તેને ભગવાનને ઓળખ્યા નથી, સાધુને
સાચી રીતે સેવ્યા નથી, ધર્મ તા તે સમયે જ નથી. તે અમે ઘર-બારા છેડયા : છે તે ભૂલ કરી ને? તમે અમારાં વાજાં વગડાવો, ઊંચે બેસાડે તે ફજેતી કરે છે ને? છે તમે અમને ઊચે બેસાડે છે તે જ સૂચવે છે કે- તમને અમારા જેવાનું મન છે. જો રે
તમને આવું મન ન હોય તો તમે મહાદંભી છે. ભગવાનને ય ઠગો છો, સાધુને ય જ છ ઠગે છે. ત્યાગ ગમ્યો હોય અને બહુમાન કરતા હો તો બરાબર છે પણ ત્યાગ ન છે આ ન ગમતો હોય તો “ચઢ જા બેટા શુલીએ” એમ જ થયું ને?
(ક્રમશઃ) ૨