________________
આ વર્ષ ૧૦ અંક – ૪૪ : તા. ૭–૭-૯૮ :
.: ૧૦૩૧ જ જય કશી કિંમત નથી શાસ્ત્ર કહ્યું છે કે સમ્યકચારિત્ર પામેલો જીવ બાર મહિનામાં જ 8 અનુત્તરના સુખને ય સંઘી જાય છે. સંસારમાં વધારેમાં વધારે સુખ અનુત્તર દેવલોકમાં જ
છે. તે સાધુપણુ જેને પરિણામ પામ્યું હોય તે જીવ તેના કરતા પણ વધારે સુખી જ હોય છે. બાત્મિક સુખની વાત ચાલે છે. અહીં બેઠે બેઠે તેને મેક્ષના સુખને રે આ અનુભવ થાય.
- અહીંથી સીધા મોક્ષે જવાય તેમ નથી તે અહીંથી મરીને કયાં જવું છે ? જ તમે કહો – અમે તેવો વિચાર જ કર્યો નથી. અહીં જવાનું નક્કી છે તે મારે ક્યાં ? જ જવું છે તે નક્કી ન કરે તે તે ડાહ્યો કહેવાય કે બેવકૂફ કહેવાય? જવાનું નક્કી છતાં કે મારે દુર્ગતિમાં નથી જવું અને સદ્દગતિમાં જવું છે અને સદ્દગતિમાં પણ એટલા જ વિ માટે જવું છે કે ત્યાં મળેલ ધર્મ સામગ્રીનો સદુપયોગ કરી મુકિતમાં જવું છે અને છે મુક્તિ નજીક બનાવવી છે. તેની સમજણ વગર જીવે તે તેને આ જન્મની કિંમત છે જ સમજાઈ નથી તેમ કહેવાય. તે તો દુનિયાના સુખ માટે ફાંફાં મારતો મારતે અગણિત છે શું પાપ કરતે કરતો નરકાઠિમાં જશે. પછી કયારે આવો ભવ મળે તે જ્ઞાની જાણે!
વખતે અનતકાળ પણ જાય. આવું જોખમ ખેડવું છે? જ આ સંસારનું સુખ સંસારમાં જ રખડાવનારૂં છે, દુર્ગતિમાં લઈ જનારું છે આ માટે તેના ઉપરનો રાગ ખટકે નહિ તો સમજી લેવું કે આપણે સાચા સંજ્ઞી નથી, 8 છે આપણું મન જ સંસારમાં ભટકાવશે. દુર્ગતિમાં લઈ જશે. તમે લોકો ભગવાનનાં છે મંદિર બંધાવો છો પ્રતિષ્ઠાદિ કરાવો છો તે શા માટે કરાવો છો? આજે અહીં કે છે. ભગવાનની પ્રતિષ્ઠા કરાઈ, પ્રતિષ્ઠા કરાવનારનું બહુમાન કર્યું તે શા માટે? ગઈ કાલે આ જ વાત કરી આવ્યા કે શ્રી જિનભકિત એ મુકિતની દૂતી છે. તમને મંઢિર જઈને હું આનંદ થાય કે બંગલા કે વેપારના કારખાના જોઈને આનંદ થાય? મેટાં કારખાનાના આ છે ધણી મડાભીને મહાપરિગ્રહની ઇચ્છાવાળા હોવાથી તેમનું શું થશે તે કહપના થાય ?
છે? તમે ય તેવા હો તે તમને ય ભય લાગે છે? ક જૈનકુળમાં જન્મેલા અને જૈન સંસ્કાર મળે તેને ઘરમાં રહેવાનું ગમે નહિ. છે. ૯ જેના ઘરમાં જૈન સંસ્કાર નહિ તે ઘર જૈન કહેવાતું હોય તે ય સાચું જૈન ઘર છે નથી. જે કુળમાં જન્મેલા નાના નાના છોકરા સારા સંસ્કાર પામ્યા હોય તે કહે કે જ
“મારે મોહં જવું છે અને તે માટે “સાધુ થવું છે. જેનકુળમાં જન્મ્યો એટલે તેની આ જ ગાડી બદલાઈ ગઈ. તેની આ સંસારની, સંસારના સુખની ગાડી હોય નહિ, તેની પર ૨ મોક્ષની ગાડી શરૂ થઈ ગઈ. તમે બધા સાધુના પરિચયમાં છે, જે જ સાંભળવા મળે