________________
૧૦૨૦ :
: શ્રી જૈન શાસન (અઠે.ાડીક)
ખૂબ લાગે છે, જાગતા માણસ પાસે ચાર આવતા નથી એટલે આચા - ભગવતથી અદત્તાદાન અને સેાળમું પાપ ની’ઢા-પર પરિવાઢ પાપ ગયા વગર રહેતા નથી.
"
ઉપાધ્યાય ભગવતને જ્ઞાનમાં એવી રમણતા હૈાય છે અને બીજાને જ્ઞાનમાં રમણતા કરાવવાનું હાય છે. સાધુ ભગવ'ત રાત્રે ઉઠે અને જ્યાં સુધી ધ ન આવે ત્યાં સુધી ત્યાં સુધી સ્વાધ્યાય કરે છે. તેથી મૈથુનના વિચાર આવતા નથી અને રતિ અરતિના વિચાર કરવાના કોઇ ટાઇમ રહેતા નથી. વળી તેમના વધુ લીલા છે. ખેતર લીલું છમ હાય તેા ખેડુત અને પ્રજા બંનેને આનંદ આવે છે. તેમ જ્ઞાનરૂપી ખેતર ભયું" ભચુ`. હાય તા સાધુ ભગવંત અને સંઘ આરાધનાથી ભર્યો ભર્યો રહે છે.
સાધુ ભગવંતને પરિગ્રહ હાતા નથી. સાચા સાધુને શરીર ઉપર મૂર્છા હતી નથી તેા પછી ઉપધિ ઉપર ક્યાંથી હેાય ? સાધુ તે! સાધના કરે—સહાય કરે- સહન કરે– સાધુ ભગવંતને ખીજાની ચાડી કે પેશુન્યનું પાપ ક્યાંથી હેાય ? જ્યાં ડરીર ઉપર તા મમતા નથી તેા બીજાના દેષ કે ચાડી ખાવી બની શકે નહિ. સાધુ ક્ષાશ્રમણ છે, માટે સાધુ પઢની આરાધનાથી પરિગ્રહ અને પેશુન્ય નામનું પાપ જાય છે.
ઇન એટલે જોવુ–સાચુ' જેવું. સાચુ' જોનારા-કાઇને આડ દેવી ધાતુ કહેવુ તે બની શકે નહિ તેથી દĆન પદની આરાધનાથી ખાટા ક્રોધ પણ થતા નથી. ક્રોધ એટલે અવિવેક ખાટું કામ. જ્ઞાનીએ કહે છે ક્રોધ આવે ત્યારે ક્ષમા—લિખ–મૌન સેવા અને સાચા આત્માની ક્રમ સ્થિતિના વિચાર તથા ક્રોધના ટુ પરિણામ અને ક્ષમાના દ્વિવ્ય લાભ વિચારા. ખાટું કામ ત્યારે જ થાય છે પુદ્ગલ ઉપર ગાઢ રાગ હાય છે. નવતત્ત્વના અભ્યાસથી પુદ્ગલનું સ્વરૂપ સમજાય છે. પુદ્દગલ નાશવત વસ્તુ છે તેના માટે ક્રોધ કરાય નહિ. ક્રોધ નામના પાપ સ્થાનકને ઢનપઢથી દૂર કરાય છે.
જ્ઞાનનું અજીણુ માન છે. જેમ જેમ સાચા જ્ઞાની બને તેમ તેમ આરાધક નમ્ર બનતા જાય છે. આંબાને ફળ આવે તેમ નમ્ર બને છે પાકે ત્યારે મીઠા.ને છે. તેમ જ્ઞાન નમ્રતા અને આત્મગુણાની મિઠાસ ઉત્પન્ન કરે છે. આંબાને ફળ આવે તેમ નમે અધુરા ઘડા છલકાય છે. કાંસુ વધારે વાગે છે. સેાનું નહી. સેાનું કદી ટાતું નથી. નમ્રતા હૈાય ત્યાં કલહ થતા નથી. એટલે દર્શન પદની આરાધનાથી લ અને માન નામના પાપા જાય છે.
ચારિત્ર પાલનારા આ પ્રવચન માતા ધરનારા પાલનહાર કાઇના ઉપર દ્વેષ કરતા નથી. તેથી માયા આરાધનાથી દૂર થાય છે. ચારિત્રમાં માયા હાય નહિ.
પાંચ
નામનું
સમિતિ-2 ણુ ગુપ્તિના પાપ ચ રિત્ર પદ્મના