________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
હમઢી અમે કઢી ના ભૂલશુ. શેઠ તે આ ચુવતીના રણકાર, ગરીબાઇમાં પણ અમીરીની ખુમારી જોઇ સ્તબ્ધ થઇ ગયા. પેાતાને હવે આગળ કાંઇજ કહેવાનું રહેતુ નથી. પેાતે જ ઉડા મનામનમાં ઉતરી ગયા.
૧૦૧૮ :
શું ગરીબ ઝુંપડીમાં પણ આવા આત્માએ વસતા લશે ? શું એની કતવ્યપરાચણા-શું આજીવન ભેાગની લાલસાને તિલાંજલી પૂર્વક અડગપણે, પ્રીતી-નેહ અને સ્નેહના તંતુથી બંધાઇ નિઃસ્વાર્થ ભાવે મા-દીકરાની સેવા ! આવી પ્રાંગરતી યુવાનીમાં અને અપંગપતિને હૃદયવલ્લભ બનાવી પ્રાણેશ્વરી બની સુખની અનુભૂતિ કરાનાર આ દેવદુલારી કાડભરી કન્યાનુ કેવું સુંદર જીવન ? મનેામન શેઠ ધન્યતાને અનુભવી રહ્યા. આ યુવાનીના વીરતાભર્યા વચનને સાંભળી શેઠ કરતાં પણ વધુ વિચારસાગરમાં ન ડુબી ગઇ. એ વિચારતી હતી કે આ ત્રણમાં કેાને શ્રેષ્ઠ ગણું.
વાત્સલ્યદાતા અને પુત્રવધુની હિતચિં ́તકમાતા કે માતૃવત્સલ અને અપ પેાતાની અર્ધાંગના અનેલી કન્યાની વફાદારી ઉપર મુસ્તાક રહેનાર તે ચુવાનને કે જીવનની પગથારે—ભાગની હેાળી કરી સેવાની દીવાળી પ્રગટાવી-તવ્યપરાયણ બનેલી-રીબીમાં પણ અમીરીના ઇન કરાવતી, હૈયાના વિશુદ્ધ પ્રેમથી પતિદેવની ચાહક, ઘર,ાસાસુની દીકરીને જેમ સેવા કરનારી, પેાતાના સુખના અલ્પમાત્ર પણ વિચાર નહીં કરનારી, કાડભરી કન્યાની વ્યનિષ્ઠા, સદાચારની સુવાસથી મહેકતા જીવનવાવી તે નવ વનાને ?
ખરેખર આ કથામાં એક બાજુના મા'ના મમત્વની સરિતાનેા કલકલ નાઢ તા બીજી બાજુ નિ:સહાય ઇશામાં વેવિશાળ કરેલી કન્યા, ફક્ત કાલકરાર જ થયેલા, તેવી કાડભરી કન્યાને સમાવતી મા—દીકરાની જોડલી, તેના જીવનને ઉગારવાની વૃત્તિ જોતાં હૈ’ચુ. ઝુકી જાય છે. ખરેખર આનું સર્જન સ્વાનુ વિસર્જન અને નિઃવાના સર્જન વિના અશક્ય છે.
તા વધુ શ્રેષ્ઠતા તા પેલી કાડભરી કન્યાની વ્યપાલનતા, ભાગના સુખની વિચારણા તજી કેવલ અપગ પતિને ભજી, ખુમારીભેર સમગ્ર જીવનની જવાબદારી વહન પતિને સમકરી શબ્દે શબ્દે શાતા ઉપજાવતી દેવદુલારી કન્યાને ! આજીવન એક જ પિત્ત ખની જીવન જીવવાના દિવ્ય સદેશ. કથામાં પગલે પગલે નીતરતી સ્નેહની સરવાણી વિગેરે આજના માનવજનને જીવન જીવવાની અદ્ભૂત ચાવી બનાવી જાર. છે.
ધન્ય છે તે માતાને ધન્ય છે તે પુત્રનેધન્ય છે તે દેવદુલારી ન્યાને