SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ વર્ષ ૧, અંક ૪૦-૪૧ તા. ૨૩-૬-૯૮ : .: ૧.૦૧૭ દિ કરી–તેને પ્રશંસાના ગીતે ગવાવા લાગ્યા. સૌને ભાવનીય બની. મહોલ્લામાં તે એને છે 2 સૌ કઈ વાડીલી રાણી” દેવદુલારી કન્યા” નામથી સંબોધતા. ૨ ત્યારની પુત્રવધુ કેવી? જુએ ઘરમાં સૌથી પહેલા પગલા પડે પિતાના, પછી પડે પુત્ર અને છેલ્લા પગલા પડે પુત્રવધુના છતાંય ઘરમાં સામ્રાજ્ય ચાલે પુત્રવધુનું ! આ પુત્રથી પશુ જેનું જોર વધુ તે પુત્રવધુ બરાબરને? ટુંક સમયમાં, નાના મોટા સૌની ૨ પ્રેમપાત્ર બનેલી, તેને કામ પર જતી જઈ એટલા ઉપર બેઠક જમાવનારા વૃદ્ધો કહેતા, છે “જુઓ, જુઓ, આ ઘરની લક્ષમી.” આ કળચક્રની ફરતી સાથે દિવસચક પણ ફરતું રહે છે. આમ સ્નેહ–સદાચાર છે આ પ્રેમની વિવેણી ગંગામાં સ્નાન કરતાં દિવસે પસાર થઈ રહ્યા છે. ત્યાં એક દિવસ છે $ રામની ચાકરી કરનાર નસ એક ભાઈ સાથે અમથીમાનું ઘર શેઘતી આવી ચડે છે. છે આ આવનાર વ્યકિત કેઈ નહીં પણ તે જીનનો માલિક હતે. દ્રવ્યથી પાયમાલી ડી છે જ ઘણી થઈ હોવા છતાં માનવતા તેની જીવંત હતી તે મરી પરવારી નહોતી. તેથી જ જ રામને શે ધ ધ અમથીમાના ઘરે આવી પહોંચે છે. તેણે અપંગ થયેલા-જનના તે માણસોને યાહી દવાખાનામાંથી મેળવી હતી. એટલું જ નહિ પણ થોડીઘણી આર્થિક ર છે મદદ પણ કરી હતી. આજે નર્સની સાથે અહી પણ યથાશકિત મદદ કરવાના આશતે યથી જ આવ્યું હતું. પણ અહીં તેણે જે જોયું તે જોઇ શેઠ આશ્ચર્યચક્તિ થઈ ગયો. શેઠ ઝુંપડીમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં રામની આખો ગઈ. તેનો શોક વ્યક્ત છે કર્યો. ત્યારબાઢ પિતાનો અભિપ્રાય આર્થિક મદદ સંબંધીનો જણાવ્યો. પોતાની હમ- ૨ છે ઈ બી વી. વળી કહે છે કે માડી તારા લાલની આંખ પણ ગઈ છે કમાનાર બીજુ કંઈ જ નથી. તે મુશ્કેલી ખૂબ જ પડતી હશે. તે હું સમજું છું. આમ શેઠને વાર્તાલાપ ચાલી ૨ રહ્યો હતે. એ વાત સાંભળવા વેંત દૂર ખૂણામાં બેઠી બેઠી બધું સાંભળી રહેલી છે યૌવના બોલી ઉઠી. " શેઠ સાહેબ, એવું ના માનશો ભલે એમની આંખો નથી. પણ મારા હદય- : વલભની આંખે સમી તે હું છું. એટલે અમારે પૈસાની જરૂર નથી. અમારાથી બીજા ? છે ઘણા વધુ દુઃખી હશે. તમે તેને દેશે. કેઈની આંતરડી ઠરશે. આશિષ મળશે. આ છે રિ W"માનવતાને સાઢ, પ્રગટે જીવ મૈત્રીને સંવાદ મળે માતા-પિતાના આર્શિવાઢ. ૨ વ ણીનો રણકાર આગળ વધી રહ્યો. તેના ભણકારાએ શેઠને જાગૃત કર્યો. અરે છે જ એ શેઠજી ! એ આગમાં બીજા ઘણા અપંગ થયા છે. જેને કેઈ સ્વજન નથી, કમાનાર જ જ નથી, એવા આને માટે આ રકમ વાપરે. એ શેઠજી વધુ સારું છે. તમે બતાવેલી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy