________________
વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ : તા. ૨૩-૬-૯૮:
: ૧૦૧૫
સંઘષ કરેકના જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. જ્યાં સ્વયં ત્યાં સંઘર્ષસ્વાર્થવૃત્તિના દર્શન તેમાં સ કાઢી નાંખો. વય–વયં ત્યાં વાત્સલ્યના ઝરણું વહે. આ બાઈએ ૫' ! એજ અભિગમ અપનાવી લીધો પેલા શૈશવની નિકુંજમાં ખેલતા બાળકને અભ્યાસને પ્રશ્ન સતાવતે હોય છે તે ક્યારેક પરીક્ષાની તરણ તરી જવામાં જ સંધર્ષ લા તે હોય છે. યૌવનની પગઢ ડીએ પઢાપણ કરતાં માનવને સુખ સમૃદ્ધિમય છે જીવન જીવવા અનેક મોરચે સંઘર્ષ ખેડ પડતા હોય છે. જીવનની ઢળતી સંધ્યાએ વૃદ્ધોને જીવનનો ખાલીપો પૂરો કરવા સંઘર્ષ ખેલ પડે છે.
ધરતીમાં ધરબાઈ ગયેલું વડલાનું નાનું બીજ જ્યારે ધરતીના પડને ભેદે છે દિ છે ત્યારે જ વિરાટ વટવૃક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. કાળા વાળાંઓનો પરસ્પર
સંઘર્ષ ક્યારે થાય છે ત્યારે જ જગતને જ મળે છે. સંઘર્ષ ક્યાં નથી ! જેમણે જીવછે નને અદભૂ અને અવિસ્મરણીય પદ્યાર્થીની ભેટ ધરી તેમને પણ સંઘર્ષની અગન- આ જ્વાળામાંથી પસાર થવું પડ્યું છે?
પિલા મહાવીર-દેવને પણ બાર વર્ષ સુધી ઘેર પરિષહ ઉપસર્ગના સંઘર્ષમાંથી આ પસાર થવું નથી પડયું ? તત્વચિંતક સેક્રેટીસને શું ઝેરને યાકે પીવો પડે નથી ?
મીરાંબાઈને પણ રાણાએ ઝેરને ખ્યાલ નહોતે મોકલ્યો? સુષ્ટિને આ સનાતન નિયમ છે આ છે તેમાંથી કઈ બાકાત રહેતું નથી. અરે ? ક્યારેક સંઘર્ષમાંથી જ ઉન્નતિની કેડી ? ૬ કંડારવી હે ય છે. પતનની કેડી વિલય પામતી હોય છે. સંઘર્ષ જીવનના હીરને ઝળછે હળતું કરી દે છે. નાસીપાસ થવાની કે પાછી પાની કરવાની કોઈ જરૂર નથી.
ભલે ! મારા જીવનમાં દુખના ડુંગરો તુટી પડે પણ હું તે તમને છોડીશ જ કે નહી ! કેવો છે આ કન્યાની ભાવના ! ખાનદ્રાન કુલના બીજની રોશનીયતા જોવા મળે
છે. આ કો ભરી કન્યા નહિ પણ દેવદુલારી કન્યા જ લેખવી શકાય. અંતે સૌએ હાર જ કબુલવી પડશે. જીત તે કન્યાની થઈ. સ્વાર્થ ભરી દુનિયામાં કઈ કોઈનું નથી. પણ
નિઃસ્વાર્થ ભરી દુનિયામાં સૌ કેઈ પિતાના બની જાય છે. તે સત્યતાના દર્શન અત્રે જ જોવા મળે છે. હારજીતમાં ફેલતી જીવનનૈયા જતી ગઈ. દિવસો વ્યતીત થયા. અંતે સહુને હાર કબુલ કરવી પડી.
રૂવર જેવી સેવા મુજને મળજે. એજ તમન્ના મારે.. જ તમે વડલો જોયો છે ? ઘેઘુર વડલો ગ્રીષ્મના પ્રચંડતાપમાં તપતે હોય, પણ તે જ તેની મહત્ત –વિશાળતા એ છે કે તેની છાયામાં રહેનારને શીતળતા આપે છે. કે'ક જ જ માનવ તેની ઉપર પથ્થરને પ્રહાર કરે તે પણ તેના પ્રત્યાઘાતમાં તે મધુરા ફળ જ છે