________________
૧૦૧૪ ;
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - મતની મહેફિલ મીઠી માણશું, જિંદગીમાં જીવવા રડવું નર્થ . પ્રાણ મારા એકલા આગે બઢો. પણ મારે ડરવું નથી.
સાચને પડખે પરાજય હો ભલે, છતાં પાછાં હવે ફરવું નથી.
આ અઘટિત ઘટના જોઈ અમથી મા બોલી ઊઠયા. બેન? કોની વા? તૂ યવ છે નાએ જવાબ આપ્યો. માજી આપ એવું કહી શું કામ શરમાવ છો ? સેવા તમારી છે. ૨ અને તમારાની દીકરાની. આ સાંભળી પરના હિતને ચિંતવતા માજીએ કહ્યું. “બેટા ! છે છે એ વિચાર છેડી દે. તારા જેવી સમજુને હઠ ના શેભે. તું અમારા છે નેની આશિષ છે.
લઈને જા. તારા જીવનને ઉજજવળ બનાવ. “માજી હું આશિષ લઈને જવાની નથી. ૨ છે પણ અ ' જ રડીને આશિષ લેવાની છું. એની ખાતરી કરવી હોય તે જુઓ ? બહાર છે ( જઈને જુએ !
આ સાંભળી અમથીમાએ વિચાર્યું એવું તે શું કર્યું હશે કે મને બહાર જઈ આ જ જેવા જ કહે છે. ચાલ જોઈ આવું. એમ કહી જોવા જાય છે. ત્યાં તો રામ–માજીનો જ. લાલ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. એના ગળામાં વરમાળા એપતી હતી. અને બીજી એક આ માળા એના હાથ પાસે પડેલી હતી. આ બાજુ રામ જાગ્યો. ત્યાં અમથીમાએ તેને એ
સઘળી વાત કરી. દીકરાના વિચાર પણ માડીના જેવા જ હતા. કેમકે સંસ્કારી માટેનું જ * ધાવણ પીધેલું હતું ને ? તેના દર્શન જોવા મળે છે ને? તેણે પણ કહ્યું. “મા, એવું
ના કરાય. મારા ખાતર બીજાની જિંગી બરબાઢ થતા એ વિચાર મકંપિત કરે જ છે. તું તેના ઘરે જઈ હમણાં જ મૂકી આવ. એમાં જ આપણી શોભા છે. એને મૂકી છે ઇ આવ નહિતર મને ચેન પડે નહીં
- મા-દીકરાને હિતકારી વાર્તાલાપ સાંભળી નિઃસ્વાર્થની પરાકાષ્ઠા નિહાળતી અને તે કર્તવ્યની વેદિકા ઉપર પોતાનું જીવન કુરબાન કરવા ઇચ્છતી તે કન્યાએ કદ, હાલેશ્વર ! આ પ્રીતમજી? હું ચેન પાડવા જ આવી છું. અહીંથી જવાની નથી જ. ૩ વરમાળા છે. પહેરાવી દીધી છે. મારી પાસે ફકત એક જ વરમાળા હતી. હવે બીજા કો ) માટે નથી ! રિ અને તમારા હાથ પાસે પડેલી છે તે મને...! એટલે પછી મારું અહીંનું રહેઠાણ છે નકકી થઈ જાય. અને બધાને ખાત્રી પણ થાય. જીવિતેશ્વર ! મેં મનર્થ તો આ જ છે મારું ઘર છે એમ માનેલ છે. આ સાંભળી બંનેએ છેલીવાર સમજાવવા પ્રયત્ન કર્યો છે છે પણ પેલી કન્યા માનતી નથી. પાડોશીઓએ-સ્નેહી સ્વજનોએ સ્વયંવરી બની આવેલી છે ઘરરાણીને ખૂબ સમજાવી પણ નિષ્ફળતા મળી. એના આત્મનિશ્ચય આગળ સૌએ હાર કબુલવી પડી.