________________
દેવદુલારી કેાડભરી કન્યા....
[ પ્રકરણ ૪થું]
—જયશિશુ
નિ:સહાય દશામાં સહાયક બનતી કાર્ડભરી કન્યા ...
માજીના પ્રેમભર્યા વના સાંભળી એ યૌવનાની આંખમાંથી શ્રાવણ ભાદરવા વરસવા લ ગ્યા. વચનકરાર જ જેના થયેલ તેવી નવયૌવના માવડીના વચન સાંભળી ક્ષણવાર શૂન્યમનસ્ક બની ગઇ. ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતી કન્યાએ પેાતાના પાલવથી અશ્રુબિંદુનું પ્રમાર્જન કરી લીધુ. પછી હિંમત એકઠી કરી બેલી.
મ, મને મારૂં' નશીખ અહીં જ લઇ આવ્યુ છે.' આ ઘર જ મને સુખી કરશે. મારૂ' ખરૂં. ઘર આ જ છે. આ ઘરમાં ઘણું ઘણું ભર્યુ. છે. તેા મા મને તે જ ભેગવવા દો. અને અહી જ રહેવા દો. સેવા કરવા દો, માજી લલાટના લેખને મિથ્યા કરી શકતુ નથી.' જોયુ છે પેલુ` શતઇલકમલ ! રાત્રીના સમયમાં શતઇલકમલની પાંખડી ખીડાયેલી હાય છે. રેંક પણ પાંખડી ખુલતી નથી. રાત્રી વીતતાં પ્રભાત ઊગે છે અને તું જ સાએ પાંખડી ખીલી ઊઠે છે. મનમાહક દૃશ્યનુ' સર્જ્ડન થાય છે. એમ માજી સૌભાગ્ય પર પણ જયાં સુધી અ`તરાય છવાયેલા હેાય ત્યાં સુધી ખીલતુ નથી. પરંતુ જ્યાં એ અંતરાય તૂટે,? નસીબ આડેના પડદો ખસે. ત્યાં સૌભાગ્યના સૂરજ ચમક-દમક પાથરી દે કે જેના અજવાળા વર્ષોના વર્ષો સુધી ટકી રહે. માજી મારૂં ભાગ્યકમલ પણ એવું જ હશે. જ્યારે બિડાઈ ક્યારે ખીલે તેની ખબર નથી. તે તમે આવુ. કહી મારા હીયાને સ્વિંગ્સના બનાવે.
ઘેરી લે છે કટકા ગુલાબને, આંચ ન આવે એની સુવાસને તેમ ભલે મુશ્કેલીના પહાડા મને ઘેરી વળશે, પણ પાર ઉતારશે મને માજી હવે વધુ કહેશે। ના. હુ તમારી જ છું. તમારી બનીને જ રહીશ, આવે જીવનમાં આંધી કે તુżાન-પણુ અણુનમ રહીશ, તમારા આશિષથી માજી! મને રાખી લેા! જુઓ કેવી ખુમારી છે. મુખ ઉપર જરાય ગ્લાની નથી. અત્યારના સંચેાગે જોતા આવી જિંદગી જીતવાનુ કાણુ સ્વીકારે. પણ સજા કુલની એ ખાળિકા હશે. એના હૈયામાં જિદગીના રાહને વિષે આવી જ કાઇ વિચારણા રમતી હશે...
સાચને પડખે રહી ઝઝુમતા, પલવાર મારે ખસવુ' નથી, સંકટો, દુઃખા પધારા ‘સ્વાગતમ્’ લેશપણ નિણ યથી ખસવું નથી, મની માંકાણમાં જાવુ. ભલે, કાયાની જાનમાં ચડવુ' નથી.