________________
પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને :: મ ર | જલિ :i
સૂરિરામ મારા ઉપકારા ” - (રાગ : વીર તારું નામ હાલું લાગે...) હે નામ જેનું લેતાં શિર ઝુકે, સૂરિરામ મારા ઉપકારા મારા ઉપકારા, શ્રી સંઘ હિતકારા, જગના તારણહાર સૂરિરામ.ટેક જન્મ કહેવામાં ને દિક્ષા ગંધારમાં, સ્વર્ગવાસ રાજનગરમાં હાન” ના લાડીલા ગુરૂ “મેઘના માનીતા, “પ્રેમ”ના પાટવી પ્યારા સૂરેરામ...૧ બાળપણથી ધર્મ પમાડ, બની ગુરૂમાતા હિતકારા, વ્રત-નિયમ-ધર્મ સાધનામાં જોડયા, વિરતી ભાવ સિંચનાર સૂરિરામ.૨ સમ્યગૂઢશન સમજાવી ઘડ્યા જેણે, શ્રમણ-શ્રાવક-ધર્મવીરા, સમકત દાતા, કેઈને સંયમઢાતા, ધર્માતા છે મારા...સૂરિરામ...૩ અજબ સાધના ને, ગજબ દેશના, શાસન પ્રભાવક ન્યારા, સંસાર ભૂડે જચાવી બનાવ્યા, જિન શાસન અણગારા. સરિરામ...૪ પ્રથમ વ્યાખ્યાન વીર વિઝાયા સુણતાં, ભાવિ પ્રભાવક પુકારા, ઈચ્છતા પ્રેમ ગુરૂદેવ પ્રવચનનું સંસ્કૃત, ભાવિમાં લાભ જેનારા..સૂરિરામ..૫ વ્યાખ્યાન વાચસ્પતિ બિરૂદે નવાજ્યા, શુદ્ધ પ્રરૂપક મહારા, શાસ્ત્ર-સિદ્ધાંતમાં હતા ધ્રુવતાર, સમર્થ ગીતાર્થ સૂત્રધારા.સરિરામ...૬ બાલ-યુવાન-પ્રૌઢ-વૃદ્ધ ઉધારક, દિક્ષાના દાનવીરા, નહીં મળે આવા ગુરૂવર જગમાં, સ્વ–પર કલ્યાણ કરનારા રિરામ...૭ પૂર્વના પ્રબળ પુરયે પામ્યા, ધન્ય ધન્ય ભાગ્ય અમારા, આ ગુરૂવરની સમાધિ ભૂમિ પર, રચાય સ્મારક ભવ્યકારા.સુરિરામ...૮ સ્થાપીશું પાદુકા–મૂર્તિ—જિનમંઢિર, કરવાં ભવ નિસ્તારા, ખાખ પડી આંહી સિદ્ધાંતનિષ્ઠની” લખતાં ગુણ ગાશું સુખકારા.રિરામ..૯ રા...મ શાસનમાં “રામ” કૃપાથી વરતે છે જયકારા, સંધજને તે ભક્તજને સહુ, ઝંખે દર્શન એકધારા...સૂરેરામ..૧૦ વાશીમી માસિક તિથિ ઉજવાય છે, અંજલિ અર્પતાં અશ્રુધારા,
ધર્મ રસિક સુત” ને દિલ ધરજે મોક્ષ મારગ સથવારા.... સૂરેરામ..૧૧ સમાધિસ્થળ–સાબરમતી
–-હેન્દ્ર રસીકલાલ શાહ-અમદાવાઝ