________________
૬ વર્ષ-૧૦ અંક ૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ :
: ૧૦૦૩ કરે તને બહુ ઘમંડ ચડયું હતું કેમ? હવે મારાથી તારી જાતને બચાવી શકાય એટલી $ બચાવીને જીવ ય તેટલું ઘડી બે ઘડી જીવી લે પાપી ! હવે તો હું તારો કાળ બનીને છ જ આવ્યો છું.”
આમ કહીને શ્રીકૃષ્ણ પગની ખતરનાક લાત મારીને કંસના મસ્તકના મુગુટના છે ટુકડે ટુકડા કરી નાંખ્યા. અને મુઠ્ઠીથી કંસના માથાના વાળ પકડીને કંસને મંચ ઉપરથી છે ધરતી ઉપર પછાડી દીધો. આથી ભયથી થર થર ધ્રુજતા કંસની દયામણી નજર પિતાના ૨ લશ્કર ઉપર પડી. અને કંસના જમ જેવા સૈનિકે ભાલા-તલવાર સાથે શ્રીકૃષ્ણને ? કે હણવા માટે રંગમંચ તરફ દોડી આવ્યા. અને ચારે બાજુથી કંસના સૈન્ય શ્રીકૃષ્ણને છે, કે ઘેરી લીધા.
વાતાવરણ પાછુ રંગ બદલવા લાગ્યું. બીજી તરફ હજી મુષ્ટિક બલદેવનું છે આ મલયુધ્ધ ચાલુ જ હતું. હવે શ્રીકૃષ્ણને સૈન્ય વચ્ચે ઘેરાઈ ગયેલા જોઇને બલદેવે મકલનિ ચુધને જલ્દીથી અંત લાવવા એક ભયાનક પ્રહાર કરીને મુષ્ટિકને શબમાં સમાવી દીધો. આ છે અને તરત જ ગમંચ તરફ દોડી જઈને રંગમંચના એક થાંભલાને ખેંચી કાઢીને કંસના જ ર સૈન્યને થાંભલા વડે ઝુડી ગુડીને અધમૂવું કરી નાંખ્યું. સૈન્યને જ્યારે બલદેવે ભગાડી જ રહ્યા હતા ત્યારે બીજી તરફ રંગમંડપમાં શ્રીકૃષ્ણે કંસને જીવતી ખતરનાક વિડંબનાએ જ પમાડી. છેલે હાશ થઈ જમીન પર ઢળી પડેલા કંસની છાતી ઉપર પગના પ્રહારો ૨ કરી કરીને શ્રીકૃ ણે કંસને કાયમ માટે ખલાસ કરી નાંખ્યો.
- કંસના પ્રત્યુથી રોષાયમાન થયેલું પહેલેથી ગઠવી રાખેલું જરાસંઘનું સૈન્ય ૬ છે. કૃષ્ણ તરફ આક્રમણ લઈને આવ્યું. તે વખતે સમુદ્રવિજ્ય રાજાના પ્રચંડ સૈન્ય પ્રતિ છે છે. આક્રમણ કરીને જરાસંઘના સૈન્યને 1 –વિશીર્ણ કરી નાંખ્યું. ૪ બંધુના વિવંસના સ્મરણથી સળગતા રહેલા શ્રીકૃષ્ણ આખરે કુલકલંકી, કુલાંએ ગાર કંસના તે મડાને રોષથી ઉંચકીને વાળથી ખેંચીને રંગમંડપ બહાર ફેંકી દીધું.
આમ એક કુર, ઘાતકી, નિર્દય, શાસનને શ્રીકૃષ્ણનાં હાથે અંત આવ્યો. આ
મથુરાની ગાદી ઉપર કંસના પિતા રાજા ઉગ્રસેનને જ સ્થાપન કર્યા. સમુદ્રવિજઆ યાદિ યાદવેએ પોતાની જિંગીમાં પહેલીવાર કૃષ્ણને સ્પર્શ કરી વારંવાર તેને ચુંબને, ૨ આલિંગને ક્ય. અને વરસેથી વિછોડાયેલી માતા દેવકી શ્રીકૃષ્ણને જોતાં જ સ્તન કે જ ઝરાવવા લાગી. વાતૃવાત્સલ્યથી માતા દેવકીએ પુત્ર શ્રીકૃષ્ણને નવડાવી દીધે.
ઉગ્રસેન રાજાએ પુત્રી સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે ક્ય. ( ક્રમશઃ) છે