________________
૧૦૦૦ :.
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ ઇચ્છાવાળા અને આત્મ કલ્યાણના કામમાં પૈસે ખરચવાનું મન પણ ન થાય તે બધા જ
મમ્મણ શેઠના ભાઈ છે. તે બધા જ પરિગ્રહને સારો માનવાવાળા હોય તો નરકે છે જવાના છે મહાપરિગ્રહની આકાંક્ષાવાળા મમ્મણને ય વટલાવી જાય તેવા છે. પૈસા છે માટે આજે જેટલાં પાપ થાય છે તેટલાં ભૂતકાળમાં મથી થતા ન હતાં. પૈસા માટે જ ૬. શું શું કરો છો? આજે એમ કહેવું પડે કે ભાગ્યે જ વેપારી પ્રામાણિક મળે. કટિપતિ છે છે અને અબજોપતિ પણ અનીતિ મઝથી કરે છે. પૈસે પકડીને દુર્ગતિમાં લઈ જનાર છે. છે જે સાધુને પણ આ સંસારનું સુખ મઝેનું લાગે તે તે ય પતિત થયે લે સમજ જ આ સંસારનું સુખ સાધુપણાને પણ બગાડનારૂ છે, સાધુને પણ પતિત કરે તેવું તે ૨ સુખ છે. તો તે સુખમાં જ રહેલા તમે સાવચેત ન રહે તે શું થાય? ભગવાનની છે ભકિત કરવાનો અવસર મળ્યો છે તો શક્તિ મુજબ ભકિત કરતા થાવ ત. કામ થઈ છે વિશેષ હવે પછી
શ્રી સમ્યગૂજ્ઞાન પદનું સ્વરૂપ, સાતમા શ્રી જ્ઞાન ૫૪માં તે જ જ્ઞાન આવે કે જે સમ્યફ હોય કેમ સમ્યજ્ઞાન , સમ્યગ દર્શનની નિર્મળતાનું તથા સમ્યક્ષ્યારિત્રની પ્રાપ્તિ અને વૃધિનું તથા શ્રી સિદ્ધિ- ક ૨ પદને પામવાનું સાધન છે. જે લોકે પૌગલિક પઢાર્થોની સાધનામાં જ ઉપયોગી થતાં 8
જ્ઞાનને સમ્યગજ્ઞાન તરીકે ઓળખાવવાને આડંબર કરે છે તેઓ શાસનના પરમાર્થથી છે તે ઘણા દૂર છે. કેમ કે- જે જ્ઞાન હોય અને ઉપાદેયનો આશ્રવ અને સંવરને પુણ્ય ૪ પાપને ભેદ ન સમજાવે, આશ્રવ અને પાપથી ભય ન ઉપજાવે અને સંવર તથા નિર્જર જ પ્રત્યે અનુરાગી બનાવી મોક્ષની સાધના માટે ઉત્સાહિત ન કરે, તે વાસ્તવિક રીતિએ
જ્ઞાન નથી પણ કેરૂં અક્ષરજ્ઞાન હેઈ, મિથ્યાભાવને પુષ્ટ કરનારૂં હોવ થી ભયંકર સંસાર અટવીમાં અથડાવનારૂં કારમું અજ્ઞાન છે.
સર્વજ્ઞ ભગવાને પ્રીત કરેલાં આગામાં કહેલાં તત્વોનું શુદ્ધ ને યથાસ્થિત છે જ્ઞાન તે જ સમ્યગજ્ઞાન છે. તેના ગે જ ભક્ષ્યાભઢ્યનું, પેયાપેયનું, ગમ્યાગમ્યનું, ક કૃત્યકૃત્યનું વાસ્તવિક ભાન થઈ શકે છે. જે જ્ઞાનના પ્રતાપે ત્રણે લોકના પઢાર્થોના છે ખ્યાલ હાથમાં રહેલા નિર્મલ પ્રાણીની જેમ સ્પષ્ટ થાય છે, એ જ્ઞાનની ઉપાસનામાં ૨ અનાદર બુધિએ બહુલ સંસારિતાનું લક્ષણ છે. જે જ્ઞાન ગમે તેવા આત્માને પણ છે જ લેકમાં પૂછવા યોગ્ય, પૂજનિક અને પ્રશંસનીય બનાવી સંસારથી નિસ્તાર પમાડે છે, જે છે એ જ્ઞાન કેઈપણ વિવેકી આત્મા માટે આરાધનીય જ હોય, એમાં શંકાને અવકાશ જે છે € નથી. આવા સમ્યગજ્ઞાન પઠને અમારે નમસ્કાર હો !