________________
આ વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ તા. ૨૩–૬–૯૮ :
આપણે અહીં ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવે ભેગા થયા છીએ તે સૌથી પહેલા જ છે ભગવાન હરામાં પેસવા જોઈએ. તેવો જીવ ભગવાનની પ્રતિષ્ઠા ભાવપૂર્વક કરે તે જ $ જરૂર ભગવાન થાય. જે કાંઈ ધર્મ કરવાનો છે તે ભગવાન થવા માટે કરવાનો છે છે અને ભગવાન થવા માટે સાધુ થવા માટે કરવાનો છે. આ વાત હવામાં બેસે તે જ ઉલ્લાસ એ વ્યા વિના ન રહે. ભક્તિ પણ આજ્ઞા મુજબ કરવાની છે. છે ભક્તિમાં જે જીવ ભગવાનની આજ્ઞા મુજબ ભકિત કરે તેનો સંસાર એ છે ? હિ થયા વિના રહે નહિ. અને તે જીવ વહેલામાં વહેલે મોક્ષે પહોંચી જાય છે.
મોક્ષની સાચી ઈચ્છા અને તાલાવેલી વિના કદી મોક્ષ થતું નથી. મેક્ષ હૈયામાં જ વસ્યા વિના ભગવાન પ્રત્યે જોઈએ તેવી ભક્તિ જાગતી નથી. મેક્ષે ગયા વિના જીવને જે છે કદી સાચી શાંતિ મળી નથી કે મલવાની નથી. શકિત મુજબ ભકિત કરવાની આવી તક છે ૨ મલી છે તે ગુમાવવી ન જોઈએ તે માટે ભગવાન શું કહી ગયા છે, ભગવાનની ભકિત પણ છે શી રીતે થાય તે સમજવું જોઈએ જેને હૈયે ભગવાનની ખરેખરી ભકિત વસી છે છે છે તેવો જીવ તે કહે છે કે-મારે મુકિત જોઈએ છે તે વાત સાચી પણ જો ભકિત ન કરી જ હોય તે મુકિત મળે જ નહિ અને ભકિત હોય તો મુકિત મળ્યા વિના રહે પણ જ રે, નહિ. માટે જ કહ્યું કે-“મુકિતથી અધિક તુજ ભકિત મુજ મન વસી” ભગવાનના વચન છે જે ઉપર આવી શ્રદ્વા જન્મે છે તેવા આત્મા પોતાની શકિતનો ઉપયોગ કર્યા વિના રહે છે છે નહિ. સંસારમાં બધી શકિત ખર્ચો છો તેમ જ “ભકિતથી જ મુતિ” તેની ખાત્રી ?
થઈ જાય તે તે અદ્દભૂત ભકિત ર્યા વિના રહે નહિ. તે જીવ ગરીબ હોય તે ય ૨. S મોક્ષે જાય અને જેને હું યે ભકિત ન વસે તે ગમે તેટલા માટે સુખી હોય તે ય ર
મેક્ષે ન જાય. કે ઢિન-પ્રતિદિન ભકિતભાવ વધતો જાય તેવી સામગ્રી મળી છે તો ભકિત કરનારા @ જેનકુળના આરા૨ પાળતા થઈ જાય તો કલ્યાણ થઈ જાય. ભગવાનની ભકિત કરનારા, 8 9 ગુણગાન કરનાર જૂઠ બેલે? ચોરી કરે? અનીતિ કરે ? પૈસે મઝેથી લે કે મઝેથી ખર્ચે ?
સભા: પૈસાની વાત કઠીન લાગે છે. છે . ઉ૦ : દેવ-ગુરૂ અને ધર્મ કરતા પૈસે વહાલો લાગે છે! જેને પૈસો વહાલે
લાગે તેનું મિથ્યાત્વ ટળે નહિ અને સમતિ પામે નહિ. દુનિયાનું સુખ અને પૈસે છે છે દેવ-ગુરૂ-ધર્મને વૈરી છે. તે જીવ કદી ધર્મ પામે નહિ.
| મમ્મણ રોક ભગવાનના સમયમાં થયેલા છે. તેની પાસે જેટલો પૈસો હતો તેટલો જ જ શ્રી શ્રેણિક મહારાજાના ભંડારમાં પણ ન હતું. પણ તે આજે નરમાં છે. ઘણુ ઘણુ પૈસાની જ