SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ મહાભારતના પ્રસંગો છે [ પ્રકરણ-૨૯ ] –શ્રી રાજુભાઈ પંડિત આખરે કંસ કમેતે હણ્યે. ચા ગુરે શ્રીકૃષ્ણને અને શ્રીકૃષ્ણ ચાણુરને સાવધાન કરીને મલયુદ્ધનો આરંભ કર્યો. ? કઢાવર ચાણુર સામે મગતરા જેવા લાગતા ગોવિંદ હમણાં હતા ન હતા થઈ જશે રે છે તેવી શંકા લોકોના મનમાં વ્યાપી હતી. ગોવિંદ તે સૌના મનના માણિગર હતા જ છે એટલે કદાવર ચાણુર સામે ગોવિંદનું આ નિયુદ્ધ-મલયુદ્ધ ઘણુ મનને દુભવી ગયું છે જિ. હતું. આમેય પ્રિયજનના અમંગળની શંકાએ બહુ જલદી થવા લાગે છે. પણ... અહીં તે ગાયો ચરાવી જાણનારે નજને નંદના ગોવિંદે જનમથી છે ૨ મલયુદ્ધના અનુભવી એવા પણ ચાણુરની સામે સહેજે મચક આપતું નથી. તેને મન જ જ તે આ માત્ર રમત જ હતી. જીવ સટોસટના ખેલ તે કંસના મનમાં આ મલ્લયુદ્ધની કે આ સાથે જ ખેલાતા જતા હતા. કૃણ મરે તે પોતાને મૃત્યુને મારનારે ગણાવી શકાય ? છે તેમ હતું. અને ચાણુર મારે તે તે.તે કંસનું મૃત્યુ નિશ્ચિત જ હતું. આમે ય જ જમેલો કયો જણ મૃત્યુ નથી પામ્યો? વિકરાળ-કદાવર મલ્લને ગોવિંદે અત્યંત કાર્થના પમાડી. આથી સમુદ્રવિજયાદિ ઇિ યદુરાજાઓને આનંદ માટે ન હતું. અને હવે કૃષ્ણ પગના ઘાત વડે પૃથ્વીને ધ્રુજાવી એ મૂકી. અને તે સાથે જ કંસ પણ ધ્રુજી ઉઠયો. તેને ચાણુરના મૃત્યુની આશંકાએ જ થવા લાગી. કષ્ણુના પૃથ્વી ઉપરના પાઠ ઘાતથી ભયભીત બની ગયેલા કંસે “મુષ્ટિક નામના જ કે બીજા પાઈ-કઢાવર-હૃષ્ટ પુષ્ટ -દુષ્ટ–કુર એવા આખલા જેવા મહલને કૃષ્ણને હણી ૨ નાંખવા આદેશ દીધો. અને “મુષ્ટિક મલલ પણ કૃષ્ણ તરફ અતિ વેગથી કૃષ્ણને ઘાત . જ કરવા દોડી ગયો. ચાણુર સાથેના યુદ્ધમાં વ્યગ્ર ગોવિંકની હત્યા કરવા દોડી રહેલા મુષ્ટિક મલને આ જોતાં જ સીરપાણી–બલદેવ બોલ્યા. “હે નરાધમ ! દુરાચારી! આ રીતે યુદ્ધ કરવા કેમ ત્ર દડે છે? પણ હવે તું જે તારી યુદ્ધ કરવાની ચળને હું હમણાં જ ખલાસ કરી નાખ્યું છે જ છું આ રીતે બોલીને બલદેવે મંચ ઉપરથી છલાંગ મારીને સીધા મુષ્ટિકના રસ્તા વચ્ચે જ જ ઉભા રહે તેની સાથે મુકાબાજીથી યુદ્ધ શરૂ કરી દીધું.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy