________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
: ૯૯૧
અવાર-નવાર થતી પીડાની જેમ ચૈત્ર વ૪ ૦)) રાત્રે ૧૦-૩૦ પછી હૃદયના દુ:ખાવે શરૂ થયા જે અવિરત ચાલુ રહેતાં રાત્રે ૩-૦૦ વાગે મહારાષ્ટ્ર ભુવનમાં બિરાજમાન પૂ. પ્રતિ નીજી શ્રી હંસશ્રીજી મ. શ્રીને વિનતિ કરતાં તેઓશ્રી તરત પધાર્યા અને ડો. અમીત શાહુ પણ આવી ગયા. કાડી એગ્રામ કાઢી જરૂરી સૂચના કરીને તેએના ગયા પછી સવાર સુધીમાં ઘેાડુ' સારૂ' જણાતા અમુક સાધ્વીજીએને શ્રી ગિરિરાજની યાત્રાએ વય' મેલ્યા. અને વ્યાખ્યાન સમય થતાં થાડાને વ્યાખ્યાનમાં પણ મે કહ્યા પછી ૯-૩૦ બાદ વિશેષ અસ્વસ્થતા જણાતા પૂ. મોટા મહારાજજીને મેલાવી ક્ષમાપના-પચ્ચકખાણુ સમજપૂર્વક કર્યા અને અરિહંત સ્મરણ-શ્રવણમાં લીન બની શ્રી ગિરિરાજ સન્મુખ ફરીને બેઠા અને ધાનેરા ભુવનમાં બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિ, શ્રેયાંસપ્રભ સૂ. મ. સા,ને વારવાર યાદ કરતા રહ્યા. તેએશ્રી પણ સમાચાર મળતા વ્યાખ્યાન પૂર્ણ કરી યથાશીઘ્ર પધારી ગયા. સ્વતા સાધ્વીજીના પવિત્ર આત્મા સ્વભાવમાં મગ્ન બની પાર્થિવ દેહનો ત્યાગ કરી તેઓના આત્મા મુક્તિમાર્ગે આગે પ્રયાણુ કરી ગયે. તેઓના આત્માની આત્મા શીઘ્ર આત્મસ્વરૂપ પામે એવી માંગીને મેળવી લેવા જેવા સમાધિભાવની સતત અનુમેદના થયા કરે છે.
ભાવના સાથે
એના આજીવન આશ્રિત સા. શ્રી કિરણરેખાશ્રીજી અને વિશાળ શિષ્યા પ્રશિષ્યામાએ સેવા ભક્તિ દ્વારા સુશિષ્યત્વ દિપાવ્યું છે.
ગળવાર સવાર સુધીમાં મુંબઇ-વડાદરા-અમદાવાદ-સાવરકુંડલા આદિ સ્થળેાથી ભકતાજના આવી જતાં જરીયાન પાલખીમાં જય યનઢાના નાઇ સાથે અતિમયાત્રા ૯-૩૦ વાગે શરૂ થઈ અને તેઓના દેહ પંચભૂતમાં વિલીન થઇ નશ્વરતાના સ`દેશ આપતે ગયે.
શાશ્વતી નવપદની ઓળીની આરાધના'
એરીવલી-ચઢાવર લેન મધ્યે-પૂ. મુનિરાજ શ્રી ભુવનરત્ન વિ.મ. સા. આદિ સુશ્રાવક રાધનપુરવાળા કાંત્તીલાલ ગીરધરલાલ વારાના નિવાસસ્થાને પધારેલ. ત્યાં ગુરૂ પૂજન તથા સંઘપૂજન થયેલ. ત્યારબાદ ત્યાંથી વાજતે ગાજતે રાજમાર્ગે ફરી ઉપાશ્રયમાં પધારેલ. ત્યારબાદ માંગલિક પ્રવચન થયેલ પછી જુદા જુદા પુન્યશાળીએ તરફથી રૂા. ૫ નું સ`ઘપૂજન થયેલ. શાશ્વતી એળી માટે પધારેલ, રાજ સવારે સુંદર પ્રવચન થયેલ. ચૈત્ર સુઢિ ૧૩ના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિન હાવાથી સવારે સુંદર વરઘેાડા નીકળેલ ત્યારખાદ માંગલિક પ્રવચન થયેલ. ત્યારખાઇ લાડવાની પ્રભાવના થયેલ. સાંજે પ્રભુજીની ભય અંગરચના થયેલ જેમાં સેંકડો ફૂલોના