SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [ અઠવાડિક ]. ૬િ શણગાર, સેંકડે દિવાઓની રેશનીથી જિનમંઢિર તીર્થસમાં લાગતું હતું. આમ છે. ર એાળીની સુંદર આરાધના થયેલ ૨૦૦ આરાધકેએ આરાધના કરેલ. તેમને જુઠા જુદા જ પુન્યશાળીઓ તરફથી ૧૫૦ રૂા. તથા શ્રીફળ વગેરે આપેલ તેમજ રોજ પ્રભ વિના તથા દરરોજ નવનવી પ્રભુજીને સુંદર અંગરચના થતી. આમ નવપઢની આરાધના સુંદર રીતે ? ૯ પ્રભાવક બની ગઈ હતી. તેમને જલગાંવ ચાતુર્માસ નક્કી થવાનું છે. 1 મિચ્છા મિ દુક્કડં ; -હિતકાંક્ષી વેરઝેર શમાવવા માટેનું આ સૂત્ર જે સાચી રીતે લખવામાં આવે તે એના છે અને બે સીને સસ્પષ્ટ રીતે થાય. હ્રસ્વ-દીર્ઘ સ્વરોની અને વ્યંજનની ભૂલ વિના તથા ત્રણ વિભાગપૂર્વક “મિચ્છા ૬ મિ દુક્કડ” આમ જ લખાય. “મિચ્છાની સાથે “મિને જોડી દેવાય નહિ. સૂત્રમાંના બંને “મિ આમ હવા છે “ઇ વાળા જ લખાય. પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર “દુક્કડંમાં “હું” લખાય, પણ ‘ડમ ( ટુકડમ્) આ લખાય નહિ. “મિથ્યા મે દુષ્કૃતમ્ ” (સંસ્કૃત ભાષામાં) “મિચ્છા મિ દુક્કડં પ્રાકૃત ભાષામાં) મિથ્યા થાવ મારું પાપ” (ગુજરાતી શબ્દાર્થ) સુસ્પષ્ટ અર્થ બંધ કરાવવા માટે જ અહીં સંસ્કૃત ને ગુજરાતીમાં લખવામાં ન આવ્યું છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પરસ્પર ક્ષમાપનાને વ્યવહાર તે પ્રાકૃત ભાષાના મિરછા મિ દુકકડ"થી જ કરવાનું છે. છે ક્ષમાપના પત્રિકા છપાવનારા પુણ્યાત્માએ “મિચ્છા મિ દુકકડ” આમ શુદ્ધિપૂર્વક છપાવવાને ખ્યાલ રાખે તે આ શુદ્ધ રીતે લખવાના પ્રચારને વેગ મળે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy