SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી સાધુપદનું સ્વરૂપ છે જ છે સમગ્ટન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર રૂ૫ રત્નત્રયી દ્વારા કેવળ મેક્ષમાર્ગની છે જ આરાધનામાં રત રહેતા સાધુ ભગવંતે, આર્ત અને રૌદ્રરૂપ દુર્ગાનેને પરિત્યાગ છે દિ કરીને ધર્મ અને શુરૂપ શુભ અને શુદ્ધ ધ્યાનને સ્વીકાર કરીને, ગ્રહણ શિક્ષા અને આ આ આસેવન શિક્ષાના અભ્યાસમાં જ રત રહે છે, સહાય મનોગુપ્તિ, વચન ગુપ્તિ, અને હું છે કાયગુક્તિ થી ગુપ્ત રહે છે. માયાશલ્ય, નિહાણસહ્ય અને મિથ્યાદર્શન શલ્યથી રહિત છે આ રહે છે, રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવથી વિમુક્ત રહે છે. રાજકથા, સ્ત્રીકથા, એ ૨ દેશકથા કે ભકતકથા તેમને પાપકથા લાગે પદ્દગલિક હેતુ માટે થતા ક્રોધ, માન, માયા કે છે કે લેભથી દૂર રહે છે. શાગ્ય અર્થ આત્માઓને મોક્ષને માટે દાન-શીલ, તપ અને ભાવરૂપ ધર્મ છે આ જ ઉપદેશ આપે છે. તેથી નિદ્રાદિ પાંચેય પ્રમાદેને પરિત્યાગ કરીને, પાંચે ઈન્દ્રિયોને આ ૨ કાબુમાં લઈને પ્રાણીમાત્રાના હિતેષી બનેલા હોવાથી, પાંચે સમિતિના પાલનમાં ઉદ્યત જ હોય છે. છ છવાયના રક્ષણમાં નિપુણ બનેલા તેઓ હાસ્ય, રતિ, અરિતિ, ભય, ૨. શેક, અને દુર્ગછા રૂપ નોકષાયથી દૂર રહી પ્રાણાતિપાત વિરમણાઢિ છયે વ્રતોનું છે ૪ પાલન કે તાના જીવની માફ કરવામાં સહાય સજજ રહે છે. આમરમણતામાં જ છે | આનંa અનુભવતા તેઓ સાતે ભયથી નિર્ભય બની આઠે મદથી પર રહી, બ્રહ્મ- ૨ ચર્યની અવગુપ્તિઓનું પાલન અપ્રમતપણે કરે છે, ક્ષમા આદિ દશે પ્રકારના યતિધર્મને છે જ બાર પ્રકારની સાધુ પડિમાને અને અનશનાઢિ બારે પ્રકારનાં તપને આચરવા અત્યંત આ ૬ ઉજમાળ રહે છે, સત્તર પ્રકારના સંયમનો આઢર કરી, અઢાર હજાર શીલાંગને ધારણ છે આ કરનાર વિશુદ્ધ મનોવૃત્તિને ધરતા અને અનુપમ પ્રવૃત્તિને આચરતા મુનિ ભગવંતોની જ ઉપાસના સંસાર નાશક અને મોક્ષસાધક નીવડે એમાં શંકાને સ્થાન નથી. છે રોજ પ્રતિક્રમણમાં ચાર થાય તે બેલોને ? તે યમાં ત્રીજી આગમની થેય આવે છે ? છે ને? ભગવાનનું આગમ મેક્ષે પહોંચાડનાર છે કે સંસારમાં લહેર કરાવનાર છે? આજે જ ૬ શ્રાવકેમાં થી ય જ્ઞાન સાવ નાશ પામી ગયું છે. તમે સમજતા નથી માટે ચાલે છે. બાકી છે ઇ તમે જે સમજતા હતા તે મોક્ષની મશ્કરી કરે તેને કાનપટ્ટી પકડી બહાર કાઢત. છે માટે મારી ભલામણ છે કે, આજની હવામાં આવે નહિ, એકતાની ખોટી છે આ વાતમાં ચાવ નહિ. સમજુ અને શાણ બનશો તે ધર્મ આરાધી શકશો. જ કે (સં ૨૦૪૨, આ વદિ-૩, મંગળવાર, તા. ૨૧–૧૦–૧૯૮૬, શેઠશ્રી મોતીશા ૨ લાલબાગ, જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ. પૂજ્યપાઠશ્રીજીના પ્રવચનમાંથી પ્રાસંગિક.)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy