SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] ગયેલા તેય ફાડી નાખ્યું. એકતા સામે ગુરૂ ય ન ચાલે. આ રીતે કરે તે બધા ભગવાનની આજ્ઞાના ભગ કરી રહ્યા છે ને? આજે તા એક્તાની વાતા કરનારા મેટે ભાગે હરામખારા છે ! તેવાઓની એક્તાની વાતમાં આવવા જેવું નથી. આ દેશમાં એક્તાની વાત કરનારાઓએ દેશના કેટલા ટુક્ડા કરી નાખ્યા ? આગળ અમે મહાજન ભેગુ· થતુ જોયુ' છે. મહાજનમાં સવર્ણ અને વર્ણના આગેવાના આવતા. અને બધાની એકતાની વાત કરી તે। શુ થયું ? સવર્ણા હરિજનાના ઝુંપડા ખાળે છે, હરિજના સવર્ણીને ગાળા દે છે, તક આવે તે માલમિલ્કત લુટી લે છે. તેમાં એકતા આવી ? સૌ સૌના સ્વાર્થ સાધવા એકતા કરે છે, મત મેળવવ એક્તા કરે છે. વતિ કાની વધારે છે ? તમારે હૈયું છે ને ? આ દેશના સ્વાથી નેતાઓએ એકતાની વાત ઊભી કરી, દેશને છિન્ન-ભિન્ન કરી નાખ્યા. આજે ઘરે-ઘરે, ગામડે-ગામડે, ટુક્ડા થઈ ગયા. દેશનું સત્યાનાશ કાઢ્યું.. આજની તમારી ચૂંટણી એટલે ? સા લેાકેા તા તેનાથી દૂર જ રહે છે ને ? તમારા જેવા બુદ્ધિમાના, પેાતાને કામ આવે તેને ચૂટે અને ખીજાએ ચા-ચેવડા અને દારૂથી ચૂંટે, ઠ્ઠી કૂતરાને સાંઘ ભેગા થાય ? કાશીએ પહેોંચે ? આજે એકતાની વાતથી જે સાથે બેસતા હતા તે પણ સામે થયા છે એટલુ‘ નહિ જે બધા સાથે ભેગા થયા છે તેય પરસ્પર લઢે છે. આ એકતાએ પહેલા તે તેમની એકતાના ભંગ કર્યો છે. સાચી વાત એ છે કે—આ બધાને હુ' જ ખટકતેા હતેા, મને સઘ બહાર મૂકવાનું નક્કી કરેલ પણ ન કરી શક્યા. મને કહી ગયેલા કે, એકલા રહેવુ પડશે, સંઘ બહાર થવુ પડશે. પણ તે થયું ? તમે લેાકેાશે। અભ્યાસ. કરતા નથી, શું સમજતા નથી, શું જાણતા નથી માટે આ બધી ધમાલ ચાલે છે. તમે ઘેાડા પણ જો મક્કમ થઇ જાવ તે। આ લેાકેાનુ` શુ` ચાલે નહિ. પણ તમારે તા ‘આપણે શુ ?” તેમ મનમાં છે. ઘણા મને કહે છે કે, એકલેા મેાક્ષ-મેાક્ષ શું કરેા છે ? મેાક્ષની મશ્કરી કરે તેવા નાઠાના અમારા ઘરમાં ચ પામ્યા છે. તેવાને હવે મારે પણ રાખવા નથી વાત વાતમાં મેાક્ષ' તેમ કહેવુ તે મેાક્ષની મશ્કરી નહિં તેા શું કહેવાય ? મેાક્ષ પ્રત્યે દ્વેષ આવ્યા વિના આવું એટલાય કે લખાય પણ ખરુ? શ્રી જૈન શાસનમાં તે ગલે ને પગલે મેાક્ષ છે. પૂજાએમાં ય મેાક્ષ ભર્યાં છે. હમણાં જ શ્રી પીસ્તાલીશ આગમની પૂજા ભણાવાને ? તેના અર્થ સમજ્યા હાત તા તમને થયુ' હેાત કે, મેાક્ષ વિના કશું નથી.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy