________________
૯૮૬ ઃ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૩. શીતલ જેવા : શરઢી ઉત્પન્ન કરનાર.
૪. હિમશીતલ સમાન : બરફ કરતાં ય અત્ય ́ત ઠંડા,
૨. તિય ચાને ચાર પ્રકારના આહાર.
૧. કંક સમાન : સુભક્ષ્ય અને સુખકારી પરિણામ લાવે તે.
(૨) મિલ સમાન : દરમાં ઉર જાય તેમ રસ–સ્વાદ વિન સીધેસીધે પેટમાં ઉતરી જાય તે.
૩. માત‘ગના માંસ સમાન : ચંડાળના માંસની જેમ ધૃણા,
૪. પુત્ર માંસ સમાન : પુત્રના માંસની જેમ અત્યંત દુ:ખ્ય પૂર્વક ખવાય તે. (૩) મનુષ્યાના ચાર પ્રકારના આહાર
અશન, પાન, ખાદિમ, સ્વાદિમ,
(૪) દેવાના ચાર પ્રકારના આહાર.
૧. સારા વણુ વાળા, ૨. સારા ગંધવાળા, ૩. સારા સ્પર્શીવાળા ૪. સારા રસવાળા, * શ્રી ઠાણાંગ સૂત્રમાં પાંચ ઇન્દ્રિય, જ્ઞાન, ક્રેન, ચારિત્ર, તપ અને વીય એમ ઇશ પ્રકારના ખળ કહ્યા છે.
* શ્રી ઠાણાંગ સૂત્રમાં (પાકની ટીકા) સ્વાધ્યાયના અર્થ કરતાં કહ્યું કે- સુક
આ અધ્યાય=સ્વાધ્યાય.
સુ–સારી રીતે, આ-મર્યાદાપૂર્વક, અધ્યાય-અધ્યયન કરવું તે સ્વાધ્યાય.
* શ્રી ઠાણાંગ સૂત્રમાં રાણુ ઉત્તમ પુરૂષમાં, ધમ પુરૂષ–શ્રી તીથંકર હવા ભેગ પુરુષ-ચક્રવતી એ અને કપુરૂષ-વાસુદેવાને કહ્યા છે.
* શ્રી ઠાણાંગ સૂત્ર (૪-૩-૩૧૭) માં ચાર શુર પુરૂષામાં.
ક્ષમાશુર-શ્રી અરિહંત દેવા, તપ:શુર- અણુગાર, દાનશૂર વૈશ્રવણ અને યુદ્ધશુર-વાસુદેવાને કહ્યા છે.
卐