________________
વીતરાગ તારી કને શું માગુ
હ
—શ્રી વિરાગ
અમાસની અધારી રાત્રે, ધેાળા દૂધ જેવા કાગળા પર ચિત્રામણ ર્ક્યુ.. શાીભદ્ર રિદ્ધિસિદ્ધિ મળજો.' અને નવા વર્ષની સુપ્રભાતે વહેલા વહેલા ભગવાનના ખેાળામાં મસ્તક મૂકીને, નયના મીંચીને કાંઇ ફટફટાટ (ગણગણાટ) કર્યાં. આ મર્ઝાનું દૃશ્ય એક મહિષ ની નજરે કેશ્ન કરી લીધુ....
દન, અર્ચન કરીને સૌને માંગલીક સાંભળવાની ઇચ્છા, મહિષ એ મંગલાચરણની પૂર્ણાહુતિ કરીને ખેલ્યા. હું ધર્મવીરા ! આજે ભગવાનના ખેાળામાં ઘણાએ પેાતાનુ` મઘમઘાટ ફેલાવતું મસ્તક મૂક્યું. ઘણાએ કાંઇક બબડાટ કર્યાં. મારે એ જાણવું છે કે તમે બધાએ શ્રી વીતરાગ દેવ પાસે શું માગ્યું ?
(સમામાંથી તીણેા છતાં પહાડી અવાજ આવ્યે!) પૈસા’! એમ તમે રિદ્ધિસિદ્ધિ માંગી. આ માંગવાની સલાહ તમને કોણે આપી! આવું શ્રી વીતરાગ દેવ પાસે મંગાય ખરૂ ? શ્રી વીતરાગ દેવે તે માગવાની નાજ પાડી છે અને પૂ. યોાવિજયજી મહારાજા સવાસેાગ થાના સ્તવનમાં કહે છે કે
અર્થની દેશના જે દીએ, એલવે ધર્મના ગ્રંથ રે ! પરમપઢના પ્રગટ ચેર તે, તેહથી કિમ વહે પથ રે ”
કેટલું સ્પષ્ટ શબ્દોમાં અને સરળ ગુજરાતીમાં કડી વાંચતા જ ભાવા ઉપસ્થિત થઈ જાય તેવા છે સમજાઈ જાય તેવા છે, છતાં પણુ, કેવુ... ભય કર ? આટલી મથી પાલ ?’
જે ભગવાન પાસે પૈસા, સ્ત્રી, કુટુ'બ–કબીલા માગવા જાય તેને શ્રાવક કહેવાય ? (સભામાંથી) સ્વાથી કહેવા હેાય તે કહેા પણ શ્રાવક તે રહેવા દ્યો.
વાહ ભાઈ વાહ, ધન્યવાદ !” પૈસા ન આપે તેા દેવાળીયા કહેવાઉ ને છાપતા શાહુકારની જ રાખવી છે. બરાબરને!
શું આ કથન બુદ્ધિમાન મનુષ્યના ફળદ્રુપ ભેજામાં ઉત્તરશેખરૂ ? સામાન્ય બુદ્ધિમાન માનવી પણ આ કથનને સ્વીકારશે નહિં. માટે જ એક કવિએ કહ્યું છે કે
અજ્ઞ માનવી દેવ ને; કામ કરાવવા કાજ, શ્રીફળ રૂપિયા આપીને; માગે મેટું રાજ'