________________
છે ...
પુણ્યાનંદ સુવાસ
:
.
.
- - -
-પૂ. આ. શ્રી વિજય વારિણસૂરીશ્વરજી મ. છે
-
-
-- સુખની લાલસા સત્યના માર્ગથી ચલિત કરી નાખે છે.
: “અમથલલ અફિણનો વ્યસનીને ગમે તેમ કરીને, ૧૦ રૂ. ભેગા કરીને અફિણની છે ૨ દુકાને ગયા. ને અફિણ લીધુ ખાધું ન ચઢયે ને ૧૦ રૂ.ની નોટ આપી. બાકિના C છે ૨-૫૦ પૈસા છૂટા ન હેલથી માલિકે કહ્યું કાલે લઈ જજો. કાલે કાલે પિયા લઈ જશો છે ર ના નશામ બબડત કરતા જતાં હતા ને જોતા જાય કે આ દુકાનની નિશાની શું તે જ છે. સામે આખલે બેઠેલો છે. . . : છે. જ્યાં આખલો બેઠેલ સામે દેખાય તે દુકાનમાં ૨–૫૦રૂ. લેવાના નકિક આ છ કરી ગયા રાત ભર નશામાં મસ્તિ અનુભવી ને સવારે બાકિની રકમ વસુલ કરવા જ
નીચ્છન્યા. . . . . . . . . ... . . માથામાં નશાની અસર હતી ને આવ્યા બજા૨માં આખલે જેને સામેની ? તે દુકાનમાં ચઢયા તે દરજીની દુકાન સીવેલા કપડા લટકાવ્યા હતા. કંઇક ના ટુકડ ઢરજી આ કરતે હતે. જોઈને અમથાલાલ બબડ્યા મારો બેટે ૨–૫૦ રૂા.ના આપવા પડે માટે
દુકાન બદલીને દરજીને ધંધો શરૂ કર્યો અને રાતભરમાં પેલે દુબરી હતા તગડે (ર બની ગયા ને વાળ ખેંચીને લાંબી દાઢી વધારી મૂકિ.
કેવા છે માણસે ૪-૫૦ રૂ. ન આપવા પડે માટે બધું બઢ-ચું પણ તેને ૨ નહિ છોડું અમથાલાલે ધમાલ મચાઈ મારઝુડ ચાલુ થઈ તમાશામાં લેકે ભેગા થયા છે કે સમજાવનાર નીકળ્યું તો કહે અમથા કાકા આ આખલો બેઠો તેની સામેથી દુકાનથી અફિણ લીધું ને ૧૦ની નેટ આપી પણ બાકિના રૂપયા આપતું નથી. જ્યાં છે
લોકોને આખલો બતાવવા જાય છે ને જુએ છે તે આખલો તે ભાગી ગયે હતો. આ છે. છેવટે સજજનેએ અફિણની દુકાન બતાવીને ૨-૫ પાછા અપાવ્યા.
- સંસારમાં સુખની પાછળ દોડતા જીવે પણ શાશ્વત સુખને છેડીને મેહના ૪ ઇ નશામાં વ્યસન ફેશનેથી સુખ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યાને ઉપરથી કોઈ અજ્ઞાની છે.
અથડાયી ગયા ને દોરા ધાગા મંત્ર યંત્રને નાળીયેરથી માથુ કુટવા માંડ્યા ને સુખ ૪ ઓછું પડયું તે અમૃતકિયાના અનુષ્ઠાનો ને વિષને ગરલ બનાવવા લક્ષ ચૂક્યા ને પણ આ આ જમાવવા મથ્યા તે સંસારની વૃદ્ધિ માટે દેવ ગુરૂ ધમને પડયા. લૌકિક લેત્તર મિથ્યાઆ વને વળગ્યાને સાચો રાહ ભૂલી ગયા. મેક્ષનો રસ કેળવો તે બેરાનો મેહ છૂટે ને ?
આત્મિક આનંદની અનુભૂતિ કરવા ભાગ્યશાળી બનો અનાસક્ત રહો.