________________
4 વર્ષ-૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬–૯૮ :. દિ તપસ્વીનું કદ ચ બિરૂ પણ પ્રાપ્ત થયું હોય કે સાહિત્યમાં નિપુણતા મેળવવા દ્વારા છે
લેખનકળામાં સફળતા પ્રાપ્ત થઈ હોય કે સુમધુર કંઠની પ્રાપ્તિના કારણે રાગ-રાગિણીછે એ ગાવામાં કુશળતા પ્રાપ્ત થઈ હોય અથવા અન્ય જે કાંઈપણ સિધિ-પ્રસિધ્ધિકે ખ્યાતિ પ્રાપ્ત થઈ હોય તે સઘળુંયે “શરણાગતિ’ નું જ ફળ છે. તેમ સ્વીકારવાથી છે શરણ્ય પ્રત્યે આદરભાવની વૃદ્ધિ અહંભાવના વિલય શક્ય બને.
(૬) કા૫ણ્યમ્ - શરણાગત દીન ભાવે રહેવું -
શરણ જેમને સ્વીકાર્યું તેની સામે આપણી આવડત–હોશિયારી-નિપુણતા જ આદિને પ્રગટ ન કરતાં શરણ્યની પાસે પોતાનું શુન્યપણું પ્રગટ કરી દીન (નમ્ર) ભાવે કે રહેવું જોઈએ. જે આપણામાં આપણે માનેલી સંપૂર્ણતા પ્રવેશી ગઈ હશે તે તેમાં અહંકાર ર હું પ્રવેશ્યા વગર નહિ રહે અને તેના પ્રવેશથી કેઈનું પણ વચન આપણા માટે ગ્રાહ્ય છે છે નહિ બને. અને ! આપણી માનેલી સંપૂર્ણતા અનેકવિધ વિટંબણાઓને આમંત્રિત જ કરવાનું અમેય સાધન બની જશે. તેથી સહુથી પહેલાં “હું કાંઈ નથી !” ને ભાવ
કેળવી દીન (નમ્ર) બની શરણ્યની શરણાગતિ સ્વીકારીએ જેથી આપણામાં રહેલી ત્ર શુન્યતા ને દૂર કરી સર્જન કરવા શરણ્ય સમર્થ બની શકે.
ઉપરોકત છ કારણેથી યુક્ત સ્વીકારાયેલી “શરણાગતિ ઈહભવ માત્ર કે આ છે પરભવ માર ફળ આપવાના બદલે અંતિમ લક્ષ્ય પરમગતિ (મોક્ષ) પ્રાપ્ત ન થઇ થાય ત્યાં સુધી આપણા સહુને ૨ પ કરવા બંધાયેલી રહેશે તેમાં જરાય શંકા ને ૨
સ્થાન નથી. તે આજથી આત્મ જાગૃત્તિ કેળવી “શરણાગતિની નિષ્ફળતા--સફળતાનું છે આ મૂળભૂત કારણ શોધી સફળતા માટે પુરૂષાર્થ કરી શિવગતિને પામનારા બનીએ એજ જ છે એક અપક્ષા સાથે વિરમું છું.
તા.ક.: ઉપરોકત ક્ષેક જૈનેત્તર ગ્રંથમાંથી લીધો છે. “સારૂં તે આપણું” ના જ ન્યાયે ગ્રહણ કરેલ ભાવાર્થને યોગ્ય લેખશે તેવી ભાવના.
*
જહા તિસ્થયરાવિહુ સંસારસમુદ્રતીરપરાવિ
અનેસિ ઉવયાર કુણંતિ ઉવણુસદાણેણ પરોપકારને એવો મહિમા છે કે સંસારસાગરને પાર પામેલા એવા શ્રી તીર્થપણ ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપદેશ દેવા દ્વારા ઉપકાર કરે છે.
છે કરદે