________________
૨ ૯૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ) (૨) પ્રતિકૂલ વિસર્જનમ :- પ્રતિકૂલનું વિસર્જન અર્થાત્ ત્યાગ.
આપણી પોતાની અનુકુળતા કે પ્રતિકુળતાને લેશ માત્ર પણ વિચાર્યા વગર છે આપણે જેનું શરણું સ્વીકારવા તત્પર બન્યા છીએ તે શરશ્ય (શરણ કરવા યોગ્ય ન કર આ જ લક્ષ્યમાં રાખી રજમાત્ર પણ તેઓ તરફી પ્રતિકુળતા ન સેવાઈ જાય તેની સતત ૬ ૬ જાગ્રતિ પૂર્વક શરણ સ્વીકારવું જેથી શરણ્ય અમેઘ ફળને આપવામાં સફળ બને. 4
(૩) રશિષ્યતિ–અતિવિશ્વાસ- મારી રક્ષા કરશે! તે દઢ વિશ્વાસ રાખવો. આ
ગમે તેવા સંકટ-વિકટની અંદર ફસાયેલ હોઉં કે ગમે તેવી આ ધૂ-વ્યાધિ- જ આ ઉધિમાં અટવાયેલો હોઉં કે ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે વિવિધ સંક૯૫-વિક પોની ૬િ માળાએથી ઘેરાયેલે હાઉ" કે ગમે તેવા સંજોગોની પરાધીનતાના કારણે મુંઝાયેલ છે છે હોઉ કે વિવિધ પ્રકારની લોભામણી લાલચેથી ગ્રસિત થયેલો હઉ પણ મિને છે છે વિશ્વાસ માત્ર જ નહિ પરંતુ અતિ વિશ્વાસ (દઢ વિશ્વાસ) છે કે મેં જેનું શરણું છે કે સ્વીકાર્યું છે તે જ મારું રક્ષણ કરવા સમર્થ છે અને કરશે ! આ દઢ સંક૯૫ % શું કરવાથી શરણ્યને આપણું ઉપર હેત જાગવાથી આપણું રક્ષણ કરવા દ્વારા અભય છે બનાવવામાં સફળ બની શકે.
(૪) ભતુત્વ વરણુમ :- સ્વામિપણાને સ્વીકાર.
પૈસાની રેલછેલમાં જન્મેલા જવાન પુત્ર પિતાની ઉન્મતાના જોરે સઘળુંયે છે બરબાદ ર્યા બાદ મા–બાપ સ્વજનના શરણે જાય ત્યારે કે રને હાથ
પકડવા કેઈ તયાર નથી, કેમકે તેને તેઓને પૂર્વે સ્વામી તરીકે સ્વીકાર્યા છે જ નથી. શેઠની દુકાને રહેલો નેકર પોતાની મરજી પ્રમાણે વર્તન કરતે હોવાથી પિતાની વિકટ અવસ્થામાં શેઠને સહકાર હજાર પ્રયત્ન કરવા છતાં પામી શકતા નથી, કેમકે છે તેને શે ને સ્વામી તરીકે ક્યારેય નિહાળ્યો પણ નથી. પણ પુણ્ય જે મા-બાપ સ્વજનને આધીન રહે અને નકર જે શેઠને સ્વામી માની વાતે તે જરૂર તેઓ તેમની પડખે છે ઉભા રહી સહકાર સહીયારાપણું આપવા ઉત્સાહિત બને. બસ, તેમ જ જેઓનું જે છે શરણું સ્વીકાર્યું તેઓને આધીન જીવન જીવવાથી તેઓના અંતરમાં આપણું સેવકપણું ? રિ સ્થિર થવાથી આપણું ક્ષેમ-કુશળ કરવા તેઓ હંમેશા તત્પર રહે અને આપણને તે છે બેજાહીન બનાવવા સમર્થ બને.
(૫) આત્મનિક્ષેપ — સર્વસ્વ સમર્પણ.
જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે સઘળુ શરણ્યની કૃપાનું જ ફળ છે. જ્ઞાન , 2 મેળવવા દ્વારા શ્રોતાજનેને પ્રતિબંધ કરવાની શક્તિ મેળવી હોય કે તપ કરવા દ્વારા રે