________________
- ૯૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. જૈનકુળમાં જન્મીને આવું તે તમે નથી કરતાને! આ કુળને લાંછન લાગે, તેના જ કરતાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શું છે તે વિચારે, જાણે ને આચરે.
સૌ પ્રથમ શ્રી અરિહંત દેવને, શ્રી સિદ્ધ ભગવંતને શ્રી આચાર્ય ભગવંતને, જ શ્રી ઉપાધ્યાય ભગવંતને અને સુસાધુ ભગવંતને ઓળખો. ઓળખ્યા વિના ગળ અને દિ ખેળ એક, હાથી અને રાસભ સરખા માની બેઠા છો તેનું જ આ પરિણામ છે.
- જરા આ દષ્ટાંત વચને વિચારો. બ્રાહ્મણમાંથી જેન થયા. નામ હતું ધનપાલ જ કવિ. ભેજરાજાની સભામાં ઉચ્ચ કેટિનું પાંડિત્ય ધરાવે.
જૈન ધર્મને સ્વીકાર ર્યા પછી જૈન ધર્મના ગ્રંથ વાંચતા તથા સાંભળતાં એક દિ ગ્રંથ રચવાનું મન થઈ ગયું. આ ગ્રંથમાં આપણા લાડીલા શ્રી નાભી નરેશના નંદનનું વુિં જીવન ચરિત્ર હતું. ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારથી આ કવિરાજ રાજસભામાં 9. છે મેડાવહેલા પહોંચતા હતા તે જોઇને એક દિવસ રાજા ભોજે પૂછયું.
- કેમ પંડિતવર્ય હમણાં હમણાં મોડા મોડા દેખાવ છે? તમારા દર્શન તે જ - ઈદના ચાંઢ જેવા થઈ ગયા લાગે છે?
ના, ના, રાજાજી! આ તો એક કાર્ય હાથમાં સાંપડ્યું છે તેથી મે થાય છે. હું પંડિતવય વળી એવું શું કાર્ય હાથ ધર્યું છે?
મહાધિરાજ, હાલમાં એક ગ્રંથની રચના કરી રહ્યો છું. તેથી આવવામાં થોડી ઢીલ થાય છે. વારું, વારું, સરસ મઝાન ગ્રંથ રચજે.
લાંબા ગાળે રાજા ભોજ અને કવિરાજ બંને ભેગા થઈ ગયા. રાજાએ પૂછ્યું, આ કેમ ભાઈ ગ્રંથ પૂરો થઈ ગયો? જી સાહેબ ગ્રંથ હમણાં જ સંપૂર્ણ થયે છે
સારૂં, અનુકુળતાએ ગ્રંથ રાજમહેલે લઈ આવજે, જોઇશું અને વાંચશું કે આ રએ છે?
રાજાએ બારીકાઈથી ગ્રંથ વાંચે. કવિરાજ ગ્રંથ તે મજેને પણ... એક વાત છે છેકરવાની. “જ્યાં જ્યાં અધ્યા ત્યાં ત્યાં ધારા. જ્યાં જ્યાં ભરત ત્યાં ત્યાં ભાજપ અને હું જ્યાં જ્યાં ઋષભદેવ ત્યાં ત્યાં મારા ઈષ્ટદેવનું નામ લખે.” બસ! આટલું કાર્ય કરી છે આ પછી હું છપ્પર ફાડીને વરસું. - (ભવા ચઢાવતાં) ધનપાળ કવિ કહે છે કે મહારાજા, “એ અધ્યા ને ક્યાં જ
શું પડાવાળી ધારા? એ ભરત ચક્રવતીને ક્યાં રાજા ભોજ ? એ રાગદ્વેષ વગરના ઋષભ ર દેવને જ્યાં તમારા ઈષ્ટદેવ