________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ જ હું અત્યારે એકલી કેવી રીતે આવી? તને આવવા દીધી. એમ અનેક પ્રશ્ન માજીએ જ પૂછી લીધા. પ્રત્યુત્તરમાં તેણે કહ્યું. “હું કેવી રીતે આવી તેની પાછળને લાંબો દર્દભર્યો છે ઇતિહાસ છે. તે કહેવાની જરૂર નથી હું તે એટલું જ જાણું છું કે મારે આજથી જ હંમેશને માટે અહીં જ રહેવાનું છે. એ સિવાય કાંઈ જ સમજતી નથી.
આ શબ્દ સાંભળી એકબાજુ મને મન આ કન્યાની સજજનતા અને ખાનદાની જ ઉપર એવારી ગયા તે બીજી બાજુ હળવી મુંઝવણ પણ અનુભવી. મુંઝવણમાં અને ૨ ઉલઝનમાં પડેલા માજ, બોલ્યા, “ના બેટા, એવું ના હોય. તારા યૌવનના સપના તું છે જ બીજે પૂરા કર. તારા યૌવનના અરમાને અધુરા ન રાખ. મારા લાલ સાથે તારા જ છે અરમાન પૂરા ન થાય. ખીલતી કળી કરમાઈ જાય એવું હું જેવા ઈચ્છતી નથી. બેટી! ૬ ર મારી વાત વિચાર. તારૂં નશીબ ક્યાં લઈ જાય ત્યાં તું ચાલી જા! તારી જિંદગી છે જ બગાડીશ નહિં. તું આવી ગઈ એટલું જ બસ છે. દીકરી ! મારા આર્શીવાડ્યું છે તેને જે જ સુખી ઘર મળે. તું તારા કેડ પૂરા કરી લે. અમથીમા આગળ બેલી ન શકયા.
પિતાના પુત્રની નિઃસહાયઠશામાં વેવિશાળ કરેલી, કન્યાના જીવનને ઉગારવાની છે ૨ વૃત્તિ જોતાં હૈયું ઝુકી જાય છે. માજી પિતાના સ્વાર્થ ખાતર બીજાના સ્વાર્થને કચડ- ૨ છ વાની વૃત્તિવાળા ન હતા. પણ રોમે રોમે માનવતાની પરિમલ વહી રહી હતી. એટલે જ જ માજી એ યૌવનના પગથારે ઉભેલી, સંસારના સથવારાને ઇચ્છતી કેડભરી દેવાંગના ૪ કે સમ દીપતી કન્યાના જીવનરૂપી બાગને સ્વાર્થની આગ લગાડી વેરાન કરવા માંગતા ૨ ન હતા. પણ શુષ્ક જીવનરણમાં પ્રેમના ઝરણું વહાવી તેના જીવનને નવપલ્લવિત જ કરવાની ભાવનાવાળા હતા–કેવી છે ઘરડામાની માનવતા !
(ક્રમશ:)
– જીવની દશ દશા – પ્રથમ દશ વર્ષ – બાલ બીજા દશ વર્ષ – વિદ્યા ત્રીજા દશ વર્ષ - ભેગા ચોથા દશ વર્ષ - વિજ્ઞાન પાંચમા દશ વર્ષ - ચક્ષુહાની છઠ્ઠ દશ વર્ષ - બાહુ બળ હ ની સાતમા દશ વર્ષ – ભાગ હાની આઠમા દશ વર્ષ - વિજ્ઞાન હાની નવમા દશ વર્ષ - શરીરવ બને ઇશમાં દશ વર્ષ – મૃત્યુ.
વાંચી આ દશ દશાઓ, તેને ભોગવટો આપણે ઘણીવાર કર્યો. હવે તેમાંથી જ જીવને છોડાવે છે તે ચાલ્યા આવો સુદેવ અને સુગુરૂના ચરણકમળમ ..
–લબ્ધિ એન. શાહ, હર્ષિત એન. શાહ ૨.