________________
આ
વર્ષ ૧અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
: ૯૭૫
જ આવી પડેલી પરિસ્થિતિ માજીને મૂંઝવી શકતી નહોતી. પણ જગતના જીવોને એક ર.
આત્રશ બતાવી રહ્યા હતા. મા-દીકરાના હેત-નેહ-પ્રીત તે આવા હોવા જોઈએ. અરસ ૬ પરસના સમાનભાવ, એકમેકને માટે મરી ફીટવાની ઉત્ત ભાવના જ મુશ્કેલીમાં સામને જ કરવામાં સફળતા આપતી હતી. છે ડેશી ઘી ચલાવતા જાય છે. પણ પિતાના સુખની વિચારણા કે આવી પડેલા આ દુઃખની વિચારણા કરતાં નથી. પણ હૈયાના હાર જેવા લાલની અને ભાવિમાં આવનાર 9 પુત્રવધૂની વિચારણા કરતા હતા.
- સૌ જીવોની ભલુ કરવાની ભાવનાવાળા માજી બેલ્યા, “પ્રભુ! સારું થયું. જે જ રામના લગ્ન નથી કર્યા. જે લગ્ન કર્યા હતા તે પારકી જણીનું શું થાત ! પોતાના ર આ સુખની ખાત૨ બીજાની જંગી બરબાઇ કરવાની ઇચ્છાવાળા કે જમાનાના ખાધેલ છે જ નહોતા. માજી પાસે જેમ માતૃહૃઢય હતું તેમ બીજાના હિતની વિચારણા પણ મનમાં જ રમતી હતી. છતાં માનું અમૃતભર્યું અંતર પુત્રના હિતને પણ વિચારતું હતું. માનું
હયું બોલ્યું, “હું કેટલા દિવસ. મારા પછી મારા લાલનું કેણ! આવા અનેક વિચાર જ એ ઘરડીમાને સતાવી રહ્યા હતા. ૬િ માજીનું શરીર કામ નહોતું આપતું છતાં ઘંટી ફેરવતા જાય. વિસામે ખાતા 9 જાય. ત્યાં શું બન્યું ! હા ! ડીવારમાં કેઈએ આવીને ઘંટીના હાથાને થોભાવ્યો ?
અમીમાને થયું કે આ તે નસબેન હશે બીજુ કેણુ? આછા અંધારાના ઓછાયા! છે અને આંખની ઝાંખપમાં કાંઈ પરખાતું નહોતું. તેથી માજી બેલ્યા, “આપ નસબેન તું છે ? અત્યારે અહીં ક્યાંથી? સામેથી જવાબ મળે. ના, હું કઈ બહેન નથી પણ જ હું તે તમારા ઘરની પુત્રવધુ. શબ્દ સાંભળી અમાસની અંધારી રાત્રિમાં વિજળી ઝબુકે છે છે તેમ માજીના મનમાં આશ્ચર્ય થયું? શું આ સત્ય હશે ? સ્વપ્નામાં પણ જેની કલ્પના ૯ ન હતી તે મારી પુત્રવધુ! શું દિવસે સ્વપ્ન જોઈ રહી છું કે કેમ? અત્યારના પુત્રના છે સંગ જેત આ અસંભવિત છે પણ....? છે ત્યાં તે એ નવી વહુ માજીના પગમાં ઢળી પડી થોડા સમય પહેલા માળ જેની
વિચારણ કરતા હતાં તે જ કન્યા આવી ચડી. માજી છે તે જોઈને બેલી ઊઠયા, $ “અત્યારે વહેલી સવારે ક્યાંથી આવી હશે ? વળી પાછી એકલી આવી છે? એને કેણે એ કહ્યું હશે? શું સગાઈ તેડવાનું કહેવા આવી હશે. અનેક પ્રશ્નોથી અમથીમાનું મન આ ઘેરાવા લાગ્યું.
એટલામાં વહુ બોલી, “મને મારા પ્રિયતમના અને તમારા ખબર મળ્યા.” પણ છે