________________
. ૯૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ છે અને કહ્યું. “બેટા? જરૂર–જરૂર આવજે હો. અમ ગરીબને કઈ દિ યાદ કરજે. રામલો છે ૨ પણ કહે છે? બેનડી ! આવજો ! છે અંધ દીકરાને આંગળીએ વળગાડી મા ચાલી રહી હતી. કયાંય સુધી નસ માજ દીકરાને નિહાળી જ રહી. એના હયામાં મા–ઠીકરાનું પ્રતિબિંબ કંડરાઈ ગયું હતું. જ જ અમૃત ભરેલ અંતર અને સાગર જેવી વિશાળતા નિહાળી નસ વિચારે ચડે છે. બોલી જ વ ઊઠી. મમતાની સાગર–કરુણાની ગાગર મા’ તે આનું નામ. બીજી બાજુ વૃદ્ધાના આ છે આનંદને કઈ પાર નથી. જાણે જગ જીતીને પાછી વળી રહી હતી. નિરાશામાંથી ૬ . આશાના તેજ કિરણને પ્રાપ્ત કરી ચૂકી હતી. તેને આનંદ હતો.
અંધ દીકરાની માનો જીવન નિર્વાહ કાળની વિષમગતિને પંડિતે પણ કળી શકતા નથી. એક સમય એવો હતે છે , જ્યારે રામ નાનું હતું અને મા કળણ ઢળીને જીવન નિર્વાહ કરતી હતી. રામ પણ
કમાતે થયો. માની ચિંતા ટળી. માએ ઘંટી છોડી દીધી. સુખના દિવો આવ્યા કર્યો છે ન દેખા દીધા દુઃખના દિવસે આવ્યા. સુખ દુઃખની ઘટમાળ એનું નામ જ જીવન. એક છે 8 સાંધે ત્યાં તેર તુટે એનું નામ જ જીવન. આજ માજીના ઘરમાં વર્ષો પહેલાની ઘટીને છે અવાજ ગુંજી ઊઠશે. પણ આજના એ ઘંટીના અવાજમાં ફેર હતો. છે વર્ષો પહેલાની એ ઘંટીના અવાજમાં યુવાવસ્થાના વૈધવ્યનું જોર તું. તો આજ % આ વૃદ્ધાવસ્થાના વૈધવ્યનો થાક હતે. અંતર હતું ઘટીના અવાજમાં. પણ આવી પડેલી છે ઇ આપત્તિમાં માનું અંતર જુદું ન હતું. હસતે મુખે આપત્તિનો સામનો કરી રહી હતી એ છે કેમકે માજીને આધાર લાલો તો હવે અંધ બની ચૂકયે છે. છતાં મા અંધ દીકરાનું જ
ભરણપોષણ આનંદથી કરતી તેને શાતા ઉપજાવી રહી છે. - ભલે દીકરાની આંખો ગઈ પણ માટેના નયનમાંથી નીતરતા નેહ, હૈયામાંથી ૪ છે. ઉછળતા હતા અને મનડાની પ્રીત, એમાં ક્યાંય એાછાશ નહોતે. નેહ–હેત-પ્રીતના છે ત્ર સુભગ સંગમે શબ્દ શબ્દ દીકરાને પણ શાતા વળતી હતી. આ મા ચોવી સ્વાર્થ : જ નહોતી કે દીકરો કમાતે હતે માટે ભરણ પોષણનું કર્તવ્ય બજાવતી હતી. પણ આ છે આજ દીકરાની નિઃસહાયદશામાં, અંધ અવસ્થા, પોતાની વૃદ્ધાવસ્થા છતાં હૈયામાં હર દિ હામ અને ભાવમાં ન્યુનતા નથી. પેટના જગ્યાનું પાલન હોંશભેર કરતી હતી. ઘરમાં જ બીજું કમાનાર કેઈ નહોતું એટલે માજીને ઘંટી ચલાવ્યા વિના છૂટકે નથી.
ઘંટીના રણકાર સાથે કર્મ ચક્રનો રણકાર પણ સંભળાઈ રહ્યો હતો. કર્મસંયોગમાં જ