________________
છે છે
. [ પ્રકરણ ૩
દેવદુલારી કેડભરી કન્યા.... ]
જ
–યશિશુ
-રેગ મુક્તિ-ઋણ મુક્તિ – સ્વાથ્ય સુધરતાં હોસ્પિટલમાંથી વિઝાય લેતાં મા-દિરો નર્સના ઉપકારને વિચારી જ થઇ રહ્યા છે. ત્યાં મા રામલાને પૂછે છે-રામલા ! સેવા કરનાર આપણી બેનને શું ભેટ ર આપશું? ૨ મ પણ વિચારમગ્ન બની ગયો કેમકે એમની પાસે રાતી પાઈ પણ બચી એ નથી છતાં રામે કહ્યું- મા! આ મહિનાના સેળ દિવસને પગાર મળશે ને ? પણ બેટા છે એ તે જ્યારે આવશે ત્યારે. ઘરમાં પણ કોઈ એવી ચીજ નથી કે આપી શકાય મન હું મૂંઝાય છે. પણ મૂંઝાતા માનવીની મૂંઝવણ પણ દૂર થાય જ છે ને ?
આજ મા ની એવી સ્થિતિ છે કે ભેટ દેવા યોગ્ય વસ્તુ તે ઘરમાં નથી. પણ છે છે શું ખાઇશું? એ પ્રશ્ન પણ હૃદયને વ્યથિત કરી રહ્યો છે. પણ એટલું ચોક્કસ હતું છે કે મા-દીકરે ઋણમાંથી મુકત થવાની ઈછાવાળા હતા. છેવટે નિર્ણય કરી –ભલે આપણી ર 8 પાસે પાંચની નેટ છે આપી દેશું? શું થાય! છે આ બાજુ પ્રભાત થતાં મા-કિરાની સાથે પ્રીતડીના તાંતણે બંધાયેલી નર્સ જ વિદ્યાય આપવા આવી ચૂકી હતી. અમથી મા જતાં જતાં ખૂબ જ ગળગળા થઈ ગયા. છે. નિરૂપાયે પ ચ રૂપિયાની નોટ કાઢી નર્સના હાથમાં મૂકી દીધી. નર્સ પાછળ ડગલા ભરી
ગઈ. બેલી ઊઠી, મા ! એવું કરો તે મારા દીકરાના સમ હો. એના મુખ ઉપર હાથ રે છે મૂકી અમર્થ મા બેલ્યા–“બેન? એવું ન બોલશો તમારે પણ એકનો એક લાડલે છે છે ને ! મારા જેવી ગરીબડીનું એટલું તે લો. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તારા બ૪જ લાના પ્રમાણમાં તે કાંઈ જ દેતા નથી.
માનવતાની પરાકાષ્ટાની અનુભૂતિ થઈ રહી છે. નસ કહી રહી છે માજી ! જ આમાં શો ઉપકાર ! મેં તે મારી ફરજ બજાવી છે તે સિવાય બીજુ કાંઈ જ કર્યું છે જ નથી. કર્તા -પાલન ન કરીએ તે અમે શા કામના ? શું આ કાળમાં આવી ભાવના : છે જીવંત હશે ખરી કે મૃતપ્રાય:? હાય યા ન હોય પણ અહી આ એક બાઈ તે હતી ! ઘણી રઝકને અંતે નર્સે પૈસા લીધા કેમકે ઘરડામા’ને દુઃખ ન થાય માટેતેં !
છૂટા પડતા નર્સે અમથીમાના રહેઠાણની માહિતી મેળવી લીધી. કેમકે કોઈકવાર આ છે જવાનું મન થઈ જાય તે? અંતે મા-દીકરે નર્સથી છૂટા પડયા પણ હૈયું તે નર્સને પદ યાદ કરતું હતું. અમથીમાએ નર્સને આલિંગન કર્યું. ખૂબ-ખૂબ આશીવા આપ્યા ૨