________________
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથાય નમઃ હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્ય નમ: શ્રી શંખેશ્વર મહાતીર્થ માં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પધારવા
1 ભાવભર્યું આમંત્રણ દi સ્થળ : શ્રી હાલારી જૈન ધર્મશાળા પંચાસર રોડ, શંખેશ્વર મહાતીર્થ
પ્રણામ સાથે જણાવવાનું જે શ્રી શંખેશ્વર મહાતીર્થ માં શ્રી હા. વી એ. જ વે. મૂ. તપા. જૈન ધર્મશાળામાં સં. ૨૦૧૫માં ત્રણ માળના દેરાસરમાં અંજનશલાકા જ ૨ પ્રતિષ્ઠા તથા ઉપધાન વિ. કરાવવાના હોવાથી હાલાર દેશદ્ધારક પરમ ઉપકારી પૂ. ૬ છે આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાચીન સાહિત્યોમવારક પૂ. આ. ૨
શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વ૨જી મ પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ. ૬ આદિને ચાતુર્માસ માટે વિનંતી કરતાં તેઓશ્રીએ સ્વીકારી છે અ. અષાડ સુદ ૭ છે બુધવાર તા. ૧-૭-૯૮ના સવારે ૮-૩૦ કલાકે શ્રી હાલારી ધર્મશાળામાં ચામુર્માસ ૨ પ્રવેશ થશે. પૂ. મુનિરાજે તથા પૂ. પ્રવતિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિને પણ પ્રવેશ થશે. આ પ્રવેશ મહોત્સવમાં આપને આ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. છે ચાતુર્માસ કરવા આવનાર ભાગ્યશાળીઓ પણ આગલે દિવસે પધારે તે પ્રવેશ આ મહોત્સવને પણ અનુપમ લાભ મળશે.
– ચાતુર્માસ કરાવવાનો લાભ લેનાર ભાગ્યશાળીઓ –
(૧) મનસુખલાલ ગુલાબચંd દેશી, સુભાષચંદ્ર મનસુખલાલ દોશી આમરણવાળા એ હ. શ્રીમતી પ્રભાબેન દેશી પરિવાર, દેશી હાર્ડવેર સ્ટેર્સ પો. ઓ. બસ નં. ૪૦૬૭૧ ૬ ફેન નં. ૮૨૩૪૦૧ નાઈરોબી કેન્યા.
. (૨) સ્વ. જશમાબેન વીરજી હેમરાજ હસ્તક સ્વ. ગંગાબેન હીરજી પેથરાજ રે છે. સુમરીયા ડબાસંગવાળા હ. મેઘજી વીરજી હેમરાજ પરિવાર.
1 જામનગરથી બસે ગોઠવાશે તેને સંપર્ક સાધવાથી આવવાની સરળતા રહેશે. જે 0 મુંબઈ શ્રી મગનલાલ મારૂ, શ્રી હરખચંદ મારૂને સંપર્ક સાધવાથી ટીકીટ વિ.ની સરળતા રહેશે. - ચતુર્માસ માટે શ્રી હાલારી વિશા ઓશવાળ ભાવિકેએ નામ ન લખાવ્યું હોય છે તે પણ આવવાની ઇરછાવાળાએ શંખેશ્વર ચાતુર્માસ માટે પધારી જવા વિનંતી છે. 8
C/o. શ્રી હર્ષપુષ્યામૃત જેન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ છેશ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, શ્રી શખેશ્વર ચાતુર્માસ સમિતિ ૬ જાનમગર (સૌરાષ્ટ્ર)
ના પ્રણામ