SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ : ૬ મુષ્ટિએ તારા આ શરીર ઉપર પડતા શરમાય છે. તું મારી મુષ્ટિએાને લાયક નથી. છે ગાયોની ગમાણના= કુળના વાછરડા ! દૂધ પી–પીને તું પુષ્ટ ભલે થયો છે પણ તે મારાથી મારી કાંખમાં નંખાઈ જઈશ પછી તું એક ક્ષણ પણ જીવી નહિ શકે. માટે જ તું જા, ગાયો ચરાવવાનું જાણનારો મલ્લયુદ્ધ કરી ના શકે. કે પ્રત્યુતરમાં અરિષ્ટવૃષભના હત્યારા શ્રીકૃષ્ણ ધીર પણે કહ્યું–હે મહલરાજ ! આમ . બેલ્યા કરવાથી શું ? આવું બોલવું તને શોભતું નથી. જન્મથી માંડીને મલ્લયુદ્ધ દ છે જાણીને અતિ શળ બનેલે એ તું કયાં? અને ગોપાળની કુળવિદ્યાને જ પારગામી છે એવો હું ય ? છતાં મલ્લરાજ! પ્રચંડ પવનના વા વંટેળમાં રૂ તથા પર્વતની આ તાકાત પરખાય છે તેમ ચાલે આપણે મલ્લયુદ્ધથી આપણું બનેનાં અંતરને માપી ર લઈએ. સજજ થા મલયુદધ માટે ચાણુર! આમ કહીને શ્રીકૃષ્ણ પિતાની ભુજાઓનો બાસ્કેટ કરી ચાણુરને સાવધાન કર્યો. - શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને, જેમણે શ્રી કૃષ્ણથી જ થયેલા અરિષ્ટ વૃષભના 8 કેશિ અશ્વના, પતર હસ્તીના મરણની તથા કાલિનાગના મનની ખબર હતી તે જ છે જ લેક પર પર હાહાકારક પૂર્વક બેલવા લાગ્યા કે આ પ્રચંડ શકિતવાળે કઢાવર છે હુષ્ટપુષ્ટ ચાણુર ક્યાં? અને આ વાળને નાને અમથે બાળક ક્યાં? આ મલયુદ્ધ છે છે ઉચિત નથી. મલ્લયુદ્ધ તે સરખે સરખાના હોય. વાછરડાને બળદ્ર સાથે બાખડવા ર ના દેવાય.” આ રીતે રંગમંચમાં લોકોનો હાહાકાર સાંભળીને ક્રોધાયમાન થઈ ગયેલા કંસે છે આ કહ્યું- આ તે લોકે તે મનફાવે તેમ બબડયા કરવામાં જ હોશિયાર છે, તે લોકે ! પણ તમારી જેવા નાલાયકે કઈ નથી. અહીં આ બન્ને ગોવાળીએને કોણે બાલાવ્યા જ છે? દુધ પી-પી ને ઉન્મત્ત થયેલા એ બને પિતાની હોશિયારી બતાવતા પોતાની ર કે જાતે જ અહીં આવ્યા છે અને મલ્લયુદ્ધ કરવા પણ અમે તેમને મંચ ઉપર નથી. આ જ ઉતાર્યા, છલાંગ મારીને તે તેની જાતે આવ્યા છે. ખબાર! જે હવે પછી તમે આ મલ્લયુદ્ધ અંગે એક હરફ ઉચ્ચારી છે તે આ બસ વિચાર્યા ર્યા વિના મન ફાવે તેમ ભસી જ નાંખે છે.? આ રીતેના કંસના કેપ તથા આક્ષેપયુકત વચનથી લેકે કંસના મનના ઈરાદાને સમજી જઈને મૌન થઈ ગયા. છે અને આ બાજુ ચાણુરે પણ ઘમંડથી ભુજાઓનો એવી તાકાતથી આટ કર્યો છે છે કે જાણે પૃથ્વી ફાટી ગઈ તેવું લાગ્યું અને પછી તે વિકરાળ મલે ગોવિંદ સાથે જ ૬ મલ્લયુદ્ધ કરવા માંડ્યું.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy