SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવદયા મંડળ –રાપર રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ * પેાસ્ટ એફ. ન. ૨૩ રાપર પાંજરાપાળને મદદ માટે અપીલ ધર્મપ્રેમી ભાઇશ્રી, જીવયાના ઊમના હેતુથી છેલ્લા ૨૭ વર્ષથી આ સસ્થા અબેલ જીવાને નિભાવવાનું કાર્ય કરી રહેલ છે. આપ સૌના ઊમઢા સહચેાગથી સંસ્થા તેના આ કાય માં વધારે ને વધારે પ્રગતિ કરી રહેલ છે. આ સંસ્થાના ત્રણ વિભાગેામાં આજે પણ ૪૬૫૦ ની સંખ્યામાં ઢારી આશ્રય લઇ રહેલ છે. આ ઢારોના નિભાવ પાછળ તા. ૧-૪-૯૬ થી ૩૧-૩-૯૭માં આ સ ́સ્થાએ 1 કરોડ ૨૦ લાખ રૂપિયાના ખર્ચ કરેલ જ્યારે તા. ૧-૪-૯૭ થી તા ૩૧-૩-૯૮ દરમ્યાન આ સંસ્થાને નિભાવ ખર્ચ ૫–૮૫ લાખ આસપાસ લાગેલ અને ચાપડાનું એડીટ પણ થઇ ગયેલ છે. આમ ઢારોની સંખ્યા તથા નિભાવ ખર્ચ ઉપરથી આ સસ્થાની જવાબદારીના ખ્યાલ આવશે. આવડુ વિચાર કાર્ય ભાગ્યે જ આપ સૌના સહકાર વિના શક્ય બને તે જીવદયાના આ મહાન યજ્ઞમાં આપ આપના શક્ય વધુ ફાળા મેાલી જીવયાની જ્ગ્યાત જલતી રાખવા સહયાગી બનશે એજ અપેક્ષા સહ, સંસ્થામાં હાલે ૧૨૫ માણસાના સ્ટાફ પણ છે. ૨૨૫ આ સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થાએ પેાતાની માલકીની એકર જમીનમાં વીડ વીકાસ ચેાજના બનાવેલ છે, જેમાં ૫૧૦૦૦ (એવન હજાર) આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં આવશે. મઢ મોકલવાનું સ્થળ : શ્રી જીવદયા મ`ડળ રાપર રાપર-વાગડ-કચ્છ પીન ૩૭૦૧૬૫ ફાન નં. (૦૨૮૩૦) ૨૦૦૪૦ લી. ટ્રસ્ટી મંડળ તથા કા વાડુક કમીટી, શ્રી જીવદયા મ`ડળ રાપર-કચ્છ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy