________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ :
? પણ છે અને ગુનેગાર અને તેમના રાજકીય આશ્રય દાતાઓના નામની પણ ખબર છે. કે પાકિસ્તાનમાંથી ભારતમાં ઠલવાતા ખતરનાક શસ્ત્ર અને દારૂગોળ તથા નશીલી દવાઓ આ એકધારી રીતે અને આટલી સહેલાઈથી આવે છે તેની પાછળ આ સંબંધ રહેલા છે. છે આ સંબંધે ઉચ્ચકેટિને દેશદ્રોહ છે અને દેશના સંરક્ષણ માટે ખતરો પેદા કરે છે. છે. સરકાર આ ગુનેગારો અને રાજકારણના નામ જાહેર કરી તેમની સામે ખટલે ૨ ચલાવે તેને માટે સરકાર પર જનમતનું દબાણ જરૂરી છે.
વેહરા સમિતિએ રાજકારણના અપરાધીકરણ અને ગુનેગારોના રાજકારણી, છે વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથેની સાંઠગાંઠના પ્રશ્નને ગંભીરતાથી જ રજુ કર્યો છે. નોડલ એજન્સી યાને કે મધ્યવતી સમિતિના નામે આ પ્રશ્નને ળીટેળી ૬ નાંખવાના સરકારના પ્રયાસને સફળ થવા ન દેવો જોઈએ. તમામ રાજકીય પક્ષેએ ર ગુનેગારોને સાથ ઈચ્છનિય ગણ્યો હોવાથી રાજકીય પક્ષે તાત્કાલીન લાભ લેવાની આ રમતથી આગળ વધી તેના મૂળ સુધી જશે એવી આશા વ્યર્થ છે. જાગૃત અને આક્રઆ મઠ જનમો જ આ કામ કરી શકશે. પક્ષના લેબલ વીસરી જઈ તમામ લોકેએ રાજત્રિ કારણના અપરાધીકરણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
રાજકારણના અપરાધીકરણને અટકાવવાના પ્રયાસ કરતાં રહીએ પણ એ સમછે જવું જરૂરી છે કે તેને સફળ બનાવવા માટે સામાજિક મૂલ્યોમાં આમૂલ પરિવર્તન
આવશ્યક છે. કાંચનમાં સર્વ ગુણ સમાયેલા છે એવી માન્યતા બઢતીને સમાજપાગી કાર્યોને મહત્વ આપવાની પ્રથા તરફ વળવું જરૂરી છે. માનવીનું મૂલ્ય તેની પાસેની છે ધનસંપત્તિથી નહીં પણ તે સમાજ પાસે મેળવે છે તેના કેટલા વધુ પ્રમાણમાં સમાજને જ આપે છે તેને આધારે કરવું જોઈએ. ધન સંપત્તિ સમાજમાં માન–મેલ્શ અને ઉચ્ચ ૨ પદ અપાવતા બંધ થશે અને સમાજના શ્રેય માટે શ્રમ કરનારાઓને આદર આપવાની છે સામાજિક સમજ કેળવાશે ત્યારે ગુનેગારોને સાથે લેવાની જરૂર નહીં રહે એવી સ્થિતિ સરજી શકશે.
" ( મુંબઈ સમાચાર તા. ૧૩-૯-૯૫) : શ્રમણત્વની વિરાધના અનર્થ કારી
વિરાધિત હિ શ્રાધ્ય બહુવનર્થ પ્રદાયકમ્ વિરાધના કરેલું સાધુપણું ખરેખર બહુ અનર્થને કરનારૂં છે.
-પ્રવ્રવ્યા વિધાન કુલક ટીકા