________________
કે હું મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૮]
•
–શ્રી રાજુભાઇ પંડિત
)
ચાણુર! સાવધાન. - “મારા તરતના જમેલો છ–છ બંધુઓને શિલા સાથે અફળાવીને મારી નાંખનારા છે ૬ નરાધમ કંસની હું હત્યા કર્યા વગર જંપીશ નહિ. જે હું કંસને હણ નહિ તે તેણે ઇ 9 કરેલી મારા ભાઈઓની હત્યાનું પાપ મને ચેટજે.” આવી પ્રતિજ્ઞા કરીને શ્રીકૃષ્ણ બલ- ૨
દેવ સાથે મથુરા નગરીના ધનુષ્યત્સવના બહાને મલયુધ્ધના રંગમંચ સુધી પહોંચતા જ છે પહોંચતા રસ્તામાં આવેલા કાળીનાગ અને મતંગજ હાથીઓના ઉપદ્રવને જડમૂળથી હર ઉખાડી નાંખીને જ્યાં દુઃખેથી ચડી શકાય તેવા મંચ ઉપર આવીને બેસી ગયા.
શ્રીકૃષ્ણની યુવાવસ્થાનો આરંભ, શ્યામલવણ આકર્ષક મુખમુદ્રા, મુખ પરની એ ખુમારી પૂર્ણ નીડરતા આ બધું જોતાં રંગમંચના દરેકે દરેક રાજાએ આશ્ચર્યમુગ્ધ
થઈ ગયા હતા. ૬ ડીપાર થઈ પછી બલરામે શ્રીકૃષ્ણને કહ્યું- વસ! વિષને વરસાવનારી તારી આ તે કાતિલ દષ્ટિ આ શત્રુઓના સમૂહ ઉપર ફેં. જે વત્સ! આ મુગટ બાજુબંધજ હાર-કડા અને કુંડલથી યુક્ત એવો ઉંચા સિંહાસન ઉપર બેઠેલો છે તે તારો શત્રુ છે કંસ છે. આ તે જ કંસ છે વત્સ! કે જેણે તારા છ-છ ભાઈઓને જનમતાની સાથે & જ શિલા સાથે અફાળી–અફાળીને રહેંસી નાંખ્યા છે. તેથી વત્સ! આજે તે નરાધમને શું છે આજ સુધી નહિ જોયેલે મૃત્યુને ખોળે બતાડી દે. છે અને વત્સ! આ સામેની તરફ જે. તે તારો સઘળો જ્ઞાતિવર્ગ છે. સ્નેહભીની છે અને તે જ્ઞાતિજનોને તું સ્વીકાર કર.
પેલા બેઠા છે તે તારા જયેષ્ઠ પિતા સમુદ્રવિજય છે. છે અને તેમની બાજુમાં બેઠેલા તારા જન્માતા પિતા વસુદેવ છે. અને ત્યાં આસછે પાસમાં બેઠેલે છે તે અકુરાદિ તારા અતિ પરાક્રમી બાંધવે છે.
એક આંખમાં રોષની અરૂણતા ભરીને શ્રીકૃષ્ણ પોતાના શત્રુઓ સામે નજર કરી લીધી અને બીજી આંખમાં ભક્તિ ભરીને પિતાના સ્વજનોના દર્શન કરી લીધા.
શ્રીકૃષ્ણના સસ્ય શ્યામલા આકર્ષક અદભુત રૂપને જોઈને અંજાઈ ગયેલા રાજા જ ર સમુદ્રવિજયે તે શ્રીકૃષ્ણને પોતાના નયનપુટે વડે પિતા જ રહ્યા. અને વસુદેવને 2