________________
૬ વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ : ઉપવાસ વ રે સૂર્યોદ્રયથી કરે છે તે આરાધનામાં ઉતિત પાંચમ–પૂનમને બઢલે સૂર્યાસ્ત છે
વ્યાપિની ૫ ચમ–પૂનમ શા માટે પકડે છે-તે ય વિચારશે ? ધર્મનો ઘસારો પહોંચવાના જ છે ખરો કારણ તે આવા કહ્યાગ્રહો છે. આરાધના અને મુહુર્તના વિષય તદ્દન જુઠ્ઠા છે. છે જે કે મુહુરમાં ય થ–ચૌદસ એકાંતે વર્ય નથી અને પાંચમ-પૂનમ એકાંતે શુદ્ધ છે જ નથી. ઊંડો અભ્યાસ નહિ હોવાથી તમારા તર્ક કુતર્ક બન્યા છે. ૨ વિ. સં. ૨૦૫૧ ના જન્મભૂમિ પંચાંગમાં હર્ષદભાઈ શાહનો જૈન પર્વ વ્યવસ્થા છે છે નામને લે. હતું. તેમાં વર્તમાન તિથિ વિવાદના ઉકેલ માટે શાસ્ત્રીય અને વ્યવહારૂ જ ઉપાય સૂચવ્યો હતો. તેવા કોઈ અભ્યાસીને સંપર્ક કેળવી સાચી સમજ મેળવવા પ્રયત્ન ૬ કરશે તે તમારો પુરૂષાર્થ લેખે લાગશે. અંગત રાગ-દ્વેષ કે પક્ષીય કઢાગ્રહ રાખ્યા જ
વિના અને “શાસ્ત્ર જ સાચું, મને ન સમજાય તે મારું જ્ઞાન કાચું, શાસ્ત્ર તે સાચું છે એ જ” આવી અવિહડ શ્રદ્ધા સાથે શાસ્ત્ર સમજવા પ્રયત્નશીલ બની પૂર્ણજ્ઞાની બને છે કે એજ એક ભાભિલાષા
: વિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિજય જ
મિચંદ્ર સૂ. મ. ના શિષ્યાણ મુનિ પ્રશાંતદર્શન વિ. મ.ના ધર્મલાભ.
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેક્ષરતિવિજયજી મ. કે.
હે પ્રભુ ! મારી કાયામાં તંદુરસ્તી સચવાયેલી રહે એ મને ગમે છે. મારા કુટું- આ બમાં શાંતિ છવાયેલી રહે એ મને ગમે છે. મારી કમાણીમાં ભરતી પથરાયેલી રહે છે ૬ એ મને ગમે છે. તે પણ હે પ્રભુ. મારા મનમંઢિરમાં તે તું જ સચવાયેલ, છવાયેલો છે છે અને પથરાયેલો રહે એ મને સૌથી વધારે ગમે છે.
હે ભુ! યુવાન અને ધનવાન દીક્ષાર્થીઓને જોઉં છું ત્યારે ક્યારેક એમ થઈ ૮ ન જાય કે સંવારની આ સઘળીય માયાજાળનું વિસર્જન કરીને બસ, પ્રભુને શરણે ચાલે છે ૬ જાઉં. અને ક્યારેક તો હું એ જ માયાજાળના વિસ્તરણમાં એ તો મસ્ત બની જાઉં . છે છું કે કેઈનય સાંભળતો નથી. હું પોતે જ ગુંચવાઈ જાઉં છું પ્રભુ, કે મારે આખરે જ જોઈએ છે શું? સંસારસુખ કે મોક્ષસુખો?
હે પ્રભુ! કેઈનીય નિંઢા કરવી જોઈએ નહીં—એવું તું જણાવે છે, ત્યારે મને હું મારા વિચામાં આવે છે. મને તો હજુ કેઈની સચ્ચાઈભરી પ્રશંસા કરતાંય આવડતું નથી. આ