________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૨ જ તમે તે જાણી શક્યાની તમારી વાત મિથ્યાભિમાનનો નમૂનો છે.
વર્તમાન આચાર્યો માટેના તમારા અભિપ્રાય - તક મળે એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી અધર્મનો પ્રચાર કરનારા.” ૨ “પોતે કઈ ગતિનું આયુષ્ય બાંધી રહ્યા છે તેને વિચાર નહિ કરનારા.” “ધર્મવંસ કરનારા.'
કલ્પસૂત્ર વાંચી જનારા વાંચીને વટ વાળીને ઊંચે મૂકી દેનારા, પણ તેમાંના એક બેધની કદી વિચારણા નહિ કરનારા.” “અહંકારના હાથી ઉપર બેઠેલા.”? વગેરે કે વાંચતા એમ લાગ્યું કે વર્તમાનના આચાર્યો કઈ ગતિનું આયુષ્ય બાંધી રહ્યા છે–તેની ર ચિંતા છોડી તમારે તમારી પોતાની ગતિના બંધની ચિંતા કરવાની જરૂર છે. ધર્મ છે છે શાસ્ત્ર કે તિષ શાસ્ત્રનું ઉપર છલ્લું નહિવત જ્ઞાન મળતાં જ પૂર્વાચાર્યું અને વિદ્યમાન ના આચાર્યોની આવી ઘોર આશાતના કરનારની કઈ ગતિ થાય તેને ખ્યાલ મેળવી લેવાની શું તમને ભલામણ છે.
વિ. સં. ૨૦૪૨ માં મારા (સ્વ.) પૂ. ગુરૂદેવશ્રી સુરત પધારેલા ત્યારે પણ તમે છે છે તેઓશ્રી સાથે આવે જ કઢાગ્રહ ભરેલો લાંબો પત્રવ્યવહાર કરેલ. તેઓશ્રીએ આ લાક જ ઉત્તરોને તમે કઢાગ્રહ છેડીને વિચાર કર્યો હોત તે તમે આવી ઘેર આશાતનાના ૬ પાપથી બચી શક્યા હોત. પણ કેઈ શાસ્ત્રીય અભ્યાસ વિના જ અભિપ્રાય બાંધવાની છે અને તેને પકડી રાખવાની તમારી મનોવૃત્તિ જ તમારું અહિત કરી રહી છે. છે મુહૂર્ત શાસ્ત્રમાં વર્ષ ગણતી ૪,૯, ૧૪ ને આરાધનામાં ય વાર્ય ગણવાને જ તમારે કુતર્ક તમારી આવી મોઢશાનો પૂરાવો છે. આરાધના તિથિ નિયત નહિ, પણ ૬ મુહર્ત જોઈને જ થવી જોઇએ-આવી તમારી માન્યતાને કઈ શાસ્ત્રીય અધાર છે? બે .
હજાર વરસમાં બનેલા ગ્ર, તમારા મતે, આગમ પ્રમાણે નડિ હોવાથી નકામા છે, જે છે તેથી તમારી (૪,૯,૧૪ ને આરાધનામાં નહિ લેવાની માન્યતાને બે ભજાર વરસથી ય વધુ પ્રાચીન કે ગ્રંથન કે આગમનો આધાર મ હશે એમ માનવું પડે !.
માસી પૂનમની હતી ત્યારે ય પખી તે ચૌદસની જ હતી તે તમને ખ્યાલ નથી. ઉકિત ચોથ-ચૌઢસની આરાધના કરનારાના પાપે ધર્મને ઘસારો પહોં ર. જ સ્થાને આક્ષેપ કરતા પહેલાં તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે. અત્યાર સુધી થયેલી છે શાસન રક્ષા-પ્રભાવનામાં થ–ચીસ પક્ષના મહાપુરૂષને ફાળે કેટલો અને પાંચમ- ૪ પૂનમ પક્ષને ફાળે કેટલે–તેને તટસ્થપણે અભ્યાસ કરશે. પાંચમ-પૂનમ પક્ષવાળા પૌષધ ર