________________
છે સર્વે ગુણ કાંચનામાશ્રય તેમાં માનતા સમાજમાં છે છે. રાજકારણનું અપરાધીકરણ ન થાય તે બીજું શું થાય ! . [ ગતાંકથી ચાલુ ]
-બટુક દેસાઈ ૪
છે. વિશ્વભરમાં ગુનેગારીને ઉત્તેજન આપનારી બેન્ક ઓફ ક્રેડીટ એન્ડ કોમર્સ (ઇન્ટર આ નેશનલ)ને સી.આઈ.એ. સંરક્ષણ છત્ર પૂરું પાડે છે અને અમેરિકાના ઉરચ રાજકાર
ણીઓ સાથે તેને સંબંધ છે. સંગઠીત ગુનેગારો અમેરિકન રાજકારણનું અવિભાજ્ય જ અંગ છે. રાજકીય છત્રછાયા મળે ત્યારે જ માફિયાએ પપે છે. રશિયામાં માફિયાએ જ સમાંતર સરકાર ચલાવે છે. કોલમ્બીયા, પેરુ અને બોલીવીયામાં તો નશીલા પઢાર્થોના ઇ કાલેને સરકાર પર અંકુશ છે. પાકિસ્તાનમાં પણ રાજકારણીઓ અને નશીલા પઢા- જ ર ર્થોના માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ છે અને કરાચીમાં જોવા મળતું કલાનિકેવ કચર જ અન્ય શહેરોમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.
રાજકીય સત્તા જનસેવાનું નહીં પણ મેવાનું સાધન હંમેશા રહ્યું છે. આજે આ ૬ આપણે જાગૃત અને સમજદ્વાર થયા છીએ એટલે ખૂંચે છે. આર્યોની ટેળીઓનો નેતા છે છે પણ વિશેષાધિકાર ભગવત રાજાઓની સત્તા અને ધનલેલુપતાને કે મઢા ન હતી. આ આજે ચૂંટાયેલા પ્રધાન રાજાઓને પણ ઈર્ષા આવે એવું જીવન જીવે છે. આપણે ત્યાં જ જ નહીં પણ દુનિયાભરમાં આમ બનતું રહ્યું છે. આને અર્થ એ નહીં કે આ સ્થિ- ર તિને અનિવાર્ય ગણી હાથ જોડીને બેસી રહેવાનું છે. તેમાંથી માર્ગ કાઢયા વિના ચાલી આ વાનું નથી પણ આ કામ સહેલું નથી શાસક પક્ષ કે સાંસદ કે વિધાન સભ્ય કે કા પંચાયત સભ્ય બલવાથી તેને ઉકેલ આવવાને નથી. આપણે તેમને બદલીને ચોરના ૪ ભાઈ ઘંટીચરને બેસાડીએ છીએ અને તેને તગડીને પાછા જુના અને જાણેતા ચારને ગાદી સોંપીએ છીએ.
સ્થિતિ બદલવી હશે તે પાયાનું પરિવર્તન કરવું પડશે. સરકારે આને માટે જ છે નોડલ એજન્સી એટલે કે કેન્દ્રીય સમિતિ, ગૃહસચિવ, મહેસુલ સચિવ અને સી. બી. ૬
આઈ. તથા ઈ-ટેલીજન્સ બ્યુરોના વડાઓની બનેલી સમિતિ નિમવાની જાહેરાત કરી છે છે. આ જાહેરાત પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસથી વિશેષ નથી. આ સમિતિના સભ્ય પ્રધાનના હાથ નીચે કામ કરનારા સરકારી નોકરી છે. તેમની બઢતી અને નોકરીની છે સલામતીને આધાર પ્રધાન પર છે. તેઓ પ્રધાનોને ગુનેગાર સાથે સાંઠગાંઠ બાંધતા રોકી શકશે કે તેમના કાળા કામોને જાહેર કરશે એવી આશા મિથ્યા છે.