________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે જ (૯) સ્વપ્ના વિશિષ્ટ સ્વપ્ન આવવાથી લેવી શ્રી પુષ્પચૂલા રાજકુમારીની જેમ. ૬ (૧૦) વત્સાનુબંધી- પુત્રના સ્નેહના કારણે લેવી.
શ્રી વજીસ્વામિની માતા સુનંદ્રા દેવીની જેમ, શ્રી સમવાયાંગ સૂત્રમાં કશ પ્રકારના સ્થવિર કહ્યા છે. તે આ છે આ પ્રમાણે ગ્રામ સ્થવિર નગર સ્થવિર. રાષ્ટ્ર વિર. પ્રશસ્ત સ્થવિર. કુલ ૨
સ્થવિર. ગણ સ્થવિર. સંઘ સ્થવિર. જાતિ વિર. શ્રત થવિર અને ૪ ૨ પર્યાય સ્થવિર. છે કે શ્રી ઠાણાંગ સૂત્રમાં ભાષાના સાત પ્રકાર કહ્યા છે. ૧. આલાપ–ડું બોલવું , છે ૨. અનાલા૫-ખરાબ બેલિવું. ૩. ઉ૯લાપ-મર્યાત્રા ઓળંગીને બોલવું ૪ અનુલ્લાપ
મૌન રહેવું. ૫. સંતાપ-પરસ્પર બેસવું. ૬ પ્રલા૫-ફોગટ બડબડાટ કરવો. ૭. , વિપ્રલાપ-વિરૂધ વાણી બાલવી.
# ચાર પ્રકારના ઘડા અને માનવની વાત શ્રી ઠાણાંગજીમાં સુંદર સમજાવી છે.
ચાર પ્રકારના ઘા ૧. મધને ઘડે અને મધનું ઢાંકણું. ૨. મધને ઘડે અને ઝેરનું ઢાંકણ, ૩. ઝેરના ઘટે અને મધનું ઢાંકણ, ૪. ઝેરને ઘડે અને ઝેરનું ઢાંકણું
તેવા જ પ્રકારના ચાર માનવ, ૧. શુદધ હૃઢય અને મધુર વાણી. ૨. શુદધ હઠય પણ કટુ વાણી ૩. કલુષિત હૃદય અને મધુર વાણી. ૪. લુષિત હૃદય અને કટુ વાણી.
શ્રી ભગવતીજીમાં ઇન્દ્રાઠિ દેવેની શકિતનું વર્ણન કરતાં કહ્યું છે. જ ઈન્દ્રની શક્તિ - તેનામાં એટલી શકિત છે કે જો તે ઈ ધારે તે મનુષ્યના મસ્તકના આ ટુકડે ટુકડા કરી ચૂર્ણ બનાવી કમંડલમાં ભરી શકે છે અને પછી તરત જ તે ચૂર્ણમાંથી ૬ ૪ પાછું મસ્તક બનાવી. મનુષ્યના ધડ સાથે ચેંટાડી દે છે અને તે માણસ જીવતો રહે છે
છે. વળી આ કામ એટલી કુશલતાથી અને ઝડપથી કરે છે કે માણસને જરાપણ આ