________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
.
શ્રાવક એટલે ? શ્રા – શ્રદ્ધા – સમ્યગદર્શન વ - વિવેક – સમ્યજ્ઞાન , ક - કિયા - સમ્યકચારિત્ર
–સમકિત સહન - શ્રોતા પાષણ- પત્થર જેવા સાંભળે ભણે પણ પાપબુદ્ધિ ને છેડે કાણું વાળ ધક્કો- સાંભળેલું નીકળી જાય તરત જ ભૂલી જાય ઘેટા-પિતાના પાલકને જ માથું મારે તેમ શ્રોતા પિતાના જ્ઞાનદાતા ગુરુ જ બૂરું
ચિંતવે. મસક–બહારથી ધર્મિષ્ઠ લાગે પણ અંદરથી ધર્મ ઈચ્છા રહિત તથા ક્રોધાદિથી ભરેલા છે સપ–ગમે તેટલું સારું જ્ઞાન આપે છતાં અવળો અર્થ લે.
પાડે- શ્રોતા, ખાટા બરાડા પાડી સભા ડહોળી નાખે. આ બિલાડે- દૂધ ઢાળીને પીએ, તેમ ઉપદેશકનું અનિષ્ટ ચિંતવી સાંભળે.
બગલે - બહારથી ઉજળે અંદરથી મેલે તેમ બહારથી વિનયી અંદર થી મલિન. પિોપટ - માત્ર ગેખેલું જ બોલે. માટી - પાણી મળે તે ભીની પછી સૂકી તેમ સાધુ સંગે કે મળ અસગે કઠોર. ડાંસ - ચટકા ભરે તેમ શ્રોતા શ્રોતા ઝઘડે સભાને એ પિઢા કરાવે. આ જળ – અશુદ્ધ લેહી પીએ તેમ છીછરી વાત યાદરાખે તત્ત્વજ્ઞાન ન.
ગાય - ડું ખાઈને દૂધ આપે તેમ હું સાંભળીને ગુરૂને ઉપકાર માને. બકરી - શાંતીથી નમી નમીને પાણી પીએ તેમ નમી નમીને શાંતિથી સાંભળે. હંસ – પાણી છોડીને માત્ર દુધ જ પીએ તેમ સાર-સાર ગ્રહણ કરે.
-વિરુચી – વિધ વિધ તપ – છેશારીરિક તપ દેવ, ગુરૂ, જ્ઞાની આર્થિની પૂજા પવિત્રતા, સરળતા. બ્રહ્મચર્ય અહિંસા આ
વગેરેનું પાલન,