________________
ક
T
પ્યારા ભુલકાઓ...
જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે વીતરાગની પ્રાપ્તિ. આ વીતરાગ છે તે મંગળમય (ર છે. મંગળ કરનારું છે એના જ તેજમાં-પ્રકાશમાં ચાલતો માનવી “અરિહંત' પઢને ૬ છ પામે છે. આ વીતરાગતા સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપી રત્નત્રયની સમન્વિત સાધનામાંથી જ જ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેને સમન્વિત પંથ જ માનવીને જ મુક્તિ અથવા શિવમંદિર સુધી પહોંચાડે છે. આ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ રે મનુષ્ય પૂર્ણતાને પામી શકે છે. છે સર્વજ્ઞ કથિત ધર્મયુકત જીવન જીવવા માટે છે. સર્વજ્ઞ કથિત ધર્મને જાણે પણ
આચરણ ન કરે અને પોપટિયા જ્ઞાનની માફક “અરિહંત-અરિહંત' બેલે, રટયા જ કરે તે તેને કાંઈ કિંમત નથી તેનું કાર્ય સિદ્ધ થતું નથી. સવરા કથિત ધર્મ સાંભ- Y 8 બીને કઢાચ પંડિત બની જશે પણ તે કેવો ? “પથીમાના રીંગણા જેવો.”
જૈન ધર્મને સૌ પ્રથમ અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેકની છે જ આંખ વડે ધર્મનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે એને જીવનમાં ઉતારો અને તેનું યથાછે એગ્ય આરવન કરો આ દરેક જૈનકુળમાં જન્મેલા ભવ્યાત્માઓનું કર્તવ્ય છે.
સંપૂર્ણ ધર્મની આચરણા–વિચારણાનું કેન્દ્રબિંદુ વીતરાગતાની પ્રાપ્તિ કરાવે ૨ ર છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિની સ્થિતિમાં જે વીતરાગતા વધતી જાય તો જ તે શ્રેયસ્કર છે જ ગણાય છે. બાકી બધુ વ્યર્થ છે.
શ્રધ્ધા પૂર્વક વિવેકની દૃષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિને રસ્તો હાથમાં જ 8 અવતે નથ. શ્રદ્ધાપૂર્વક વિવેકની દૃષ્ટિ જ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાંનું પ્રવૃત્તિ
દર્શન કરાવી યથાર્થ માર્ગદર્શન આપી શકે છે. આ જ વિવેકના સથવારે વીતરાગતા છે 3 પામી શકાય છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય
– આજનું સુવાકય – પિતાની ભૂલને ભૂલ માને અને અંતરમાં નમ્રતાને સ્થાન આપે તે જ સાચી છે કે ક્ષમાપના કરી શકે છે.