SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડીક) છે એહમઢાવાદમાં ધનની બેટ નથી ધનવાન ઘણાં છે પણ સખી દિલવાળા ઉપર છે જ ગણાવેલા જેવા આગેવાનોની ખોટ છે. વર્તમાનના આગેવાને પાસે એવા ઉંચા આદર્શ કે સખી પણ જોવામાં છે એ આવતું નથી. એવી સુઝ–બુઝ તેમને નથી કે ગરિબાઈ આદિ દુખ સંકટોનું નિવારણ ? ઇ તેઓ કરી શકે. છે જે આજે પણ ઉંચા આદર્શવાદી નેતા ને સખી દિલ શ્રીમંતો પ્રગટે તો મહાન જ એહમદશાહ મહાન કુતુબશાહ જેવા બાદશાહ અને અકબરના દુધભાઈ મીરઝા અઝિઝ છે કેકા ઉફે આઝમખાન જેવા સુબાઓના સમયમાં જે એહમદાવાઝની નામ પ્રમાણે જ આબાદી હતી તે પુનઃ પ્રાપ્ત થાય.' - રાકેશ સમય મેળવીને એહમઢાવા આવે તે પ્રાચિન પાળો. પ્રાચિન પ્રતિમાઓ છે જ પ્રાચિન જેન-જૈનેતર સ્મારકે દેખાડીને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિની કંઈક ઝાંખી કરાવીયે. એહમદાવાઢની નજદીકમાં સેરીસા રાંતેજ, શંખલપુર, ભોંયણી પાનસર, સરછે ખેઝ, રાજપર, સરસપર, નરોડા, વળી વિજાપુર, વાલમ, તારંગ, મેશાણ, ઇડર, . આ પિસીના કુંભારીયાજી વગેરે પ્રાચિન અને છેલકા, નંદાસર, કેબા વગેરે અર્વાચિન છે 8 તીર્થોની યાત્રાને લાભ મળે એમ છે. પત્ર વાંચીને વંચાવજે. -ધર્મલાભ છે | શ્રી ઉપાધ્યાયાપદનું સ્વરૂપ ભાવાચાર્ય રૂ૫ રાજાના મંત્રીપદને અલંકૃત કરનારા શ્રી ઉપ ધ્યાય ભગવંતો છે ચોથા પરમેષ્ઠિ પદે પ્રતિષ્ઠિત છે. શ્રી આચારાંગ આદિ બારે ય અંગ સૂત્રોના તેમજ છે ઉપાંગસૂત્રોના સ્વાધ્યાયના પારગામી અને તેના અર્થોન ધારક હોવા સાથે તેઓ આ કિ સૂત્ર અને અર્થ ઉભયનો વિસ્તાર કરવામાં રત હોય છે. સમ્યકત્વની નિર્મળતા અને ચારિત્રની શુદ્ધિ તથા વૃદ્ધિ પણ શુદ્ર કેટિના શ્રત જ જ જ્ઞાન ઉપર જ નિર્ભર છે. એવા અનુપમ શ્રુતજ્ઞાન ના દાતા તેઓ આ શાસનમાં ઘણું જ જ ઉંચું સ્થાન મેળવે છે. જ્ઞાનદાન સમાન કોઈ જ દાન નથી. જ્ઞાન દાન દ્વારા રે જ પથ્થર જેવા શિષ્યને પણ ચેતનવંતા બનાવે છે. અજ્ઞાની અને મહત્ત્વની જેમ શ્રેષ્ઠ કૃત રસાયણ આપે છે. ગુણ રૂપી ઉપવનને ખાન મિઠાન કરન ર મ રૂપી છે હાથીઓને વંશ કરવા માટે અંકુશ જેવું જ્ઞાનનું દાન જેઓ કરે છે. તે શ્રી ઉપાધ્યાય ) આ ભગવંત શાસનના શ્રતને અવિચ્છિન્ન પ્રવાહિત બનાવી રાખવા માટે યોગ્ય શિષ્યવર્ગને જ 2 સિદ્ધાંતની વાચનાનું દાન આપવા સદાય સજજ રહે છે. આ રીતિએ અનેક પ્રકારે છે છે સ્વ-પરના હિતની સાધનામાં ઉદ્ય ત યુવરાજ સમાન એવા શ્રી ઉપાધ્યાય ભગવંતે કલ્યાણના કામી આત્માઓ માટે સઢા ય આરાધ્ય છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy